બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / kgf fame yash spotted at local shop buying chocolates wife ate ice cream

ફોટો વાયરલ / કરિયાણાની દુકાન પર પહોંચ્યો સાઉથનો સુપરસ્ટાર યશ: લોકોએ કહ્યું- પત્ની માટે બધુ કરવું પડે

Arohi

Last Updated: 10:05 AM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

KGF Fame Yash Spotted At Local Shop: KGF મૂવીથી નોર્થ-સાઉથ ઈન્ડસ્ટ્રીમાં છવાઈ ગયેલા સુપરસ્ટાર યશ આજે લાખો દિલો પર છવાયેલા છે. તે કરોડોમાં કમાણી કરે છે.

ફિલ્મ KGF સુપરસ્ટાર યશ સ્ટારડમ એન્જોય કરવાની સાથે જ સિંપલ લાઈફ જીવવી પણ ખૂબ જ પસંદ કરે છે. તેમની સિંપલિસિટીને દર્શવતો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. રિયલ લાઈફમાં યશ ખૂબ જ ડાઉન ટૂ અર્થ છે. તે અને તેમની પત્ની રાધિકા પંડિત શોબાજીમાં વિશ્વાસ નથી રાખતા. 

ઈન્ટરનેટ પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં યશ કર્ણાટકના એક ગામમાં નાનકડી કરીયાણાની જુકાનથી સામાન ખરીદી રહ્યા છે. આટલો મોટો સુપરસ્ટાર કોઈ મોટી શોપ પર ન જઈને નાનકડી દુકાનમાં જાય છે અને પત્ની-બાળકો માટે આઈસ કેન્ડી ખરીદે છે.   
 
પત્નીએ ખાધી આઈસ્ક્રીમ 
દુકાનની બહાર યશની પત્ની રાધિકા આઈસ કેન્ડી એન્જોય કરતી જોવા મળી રહી છે. તે પિંક કલરના ડ્રેસ અને વ્હાઈટ પાયજામામાં જોવા મળી રહી છે. ખૂબ જ સિમ્પલ લુકમાં રાધિકા જોવા મળી રહી છે. 

ત્યાં જ યશ પર્પલ શર્ટ અને ગ્રીન પેન્ટમાં જોવા મળી રહ્યો છે. પતિ-પત્નીની સાદગીનો આ નજારો જોઈને ફેન્સ કપલના દિવાના થઈ ગયા છે. યશ પોતાની ફેમિલીની સાથે સિરાલીના ભટકલ સ્થિત ચિત્રપુર મઠ ટેમ્પલ જઈ રહ્યા હતા. આ વિઝિટ વખતે તેમના આ ફોટો વાયરલ થયા છે. 

વધુ વાંચો: રકુલ-જેકીના લગ્નમાં કયા કયા મહેમાનોને આમંત્રણ? ગેસ્ટ પ્રમાણે રહેશે મેન્યૂમાં, સુશી ફૂડઝ પણ દેખાશે

ફેન્સ આપી રહ્યા છે આવું રિએક્શન 
ફેંસ યશના વખાણ કરતા નથી થાકી રહ્યા. યુઝર્સ તેમને મેન ઓફ ગોલ્ડન હાર્ટ ગણાવી રહ્યા છે. ફેંસ રોકી ભાઈના નારા લગાવી રહ્યા છે. ત્યાં જ એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું- પત્ની માટે બધુ કરવું પડે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ