બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / keep this item in your purse, happiness and prosperity will come, do this remedy

ધર્મ / પર્સમાં આ વસ્તુ રાખશો તો આવશે સુખ સમૃદ્ધિ, મંગળવારના દિવસે અચૂક કરજો આ ઉપાય

Published By: Megha

Last Updated: 06:41 PM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાસ કરીને પર્સ અથવા બેગમાં ધાર્મિક વસ્તુઓ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. પવિત્ર અને ધાર્મિક વસ્તુઓ તમને ધન અને સમૃદ્ધિ લાવે છે.

પૈસાથી ખુશીઓ તો નથી ખરીદી શકાતી પરંતુ જો તમારી પાસે પૈસા છે તો તમે આરામની જીંદગી વિતાવી શકો છો. પૈસાથી તમે તમારા પરિવારને ખુશ રાખી શકો છો.દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું પર્સ પૈસાથી ભરેલું હોય. પરંતુ ઘણા લોકો માટે આવું શક્ય નથી હોતું. કારણ કે મહિનાના અંત સુધીમાં મોટાભાગના લોકોના ખિસ્સા ઢીલા થઈ જાય છે. 

to become rich keep this things in your purse vastu tips

એવામાં આજે અમે તમને જણાવીશું કે પર્સમાં આ એક વસ્તુ રાખવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર વરસી પડશે. આમતો એવી ઘણી વસ્તુઓ છે જે લોકોએ પોતાની સાથે રાખવી જોઈએ પણ ખાસ કરીને આ એક વસ્તુ તમારે પર્સમાં રાખવી જરૂરી છે. 

Topic | VTV Gujarati

ખાસ કરીને પર્સ અથવા બેગમાં ધાર્મિક વસ્તુઓ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. પવિત્ર અને ધાર્મિક વસ્તુઓ તમને ધન અને સમૃદ્ધિ લાવે છે અને હનુમાન ચાલીસાને પર્સમાં રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી હનુમાનજી હંમેશા તમારી રક્ષા કરે છે અને તમને ઘણી સમસ્યાઓથી રાહત મળે છે.

જો તમે પણ પૈસાની અછતનો સામનો કરવા નથી માંગતા તો તમે તમારા પર્સમાં હનુમાન ચાલીસા રાખો. આમ કરવાથી હનુમાનજીના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે. ખાસ કરીને મંગળવારે તમે તમારી બેગ અથવા પર્સમાં હનુમાન ચાલીસા રાખી શકો છો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Wallet vastu tips vastu tips for wallet વાસ્તુ ટિપ્સ vastu tips for wallet

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ