બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Technology / keep-electricity-bill-to-minimum-in-summers-by-following-these-tips

NULL / આ TIPSથી ગરમીમાં ઓછું કરો ઇલેક્ટ્રિસિટી બિલ

Published By: vtvAdmin

Last Updated: 06:45 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ગરમીમાં જ્યારે કૂલર અને AC ચાલવા લાગે છે તો ઇલેક્ટ્રિસિટીનુ બિલ ખૂબ વધારે આવવા લાગે છે. જો આ નાની નાની TIPS ફોલો કરી લેશો તો એને આવી રીતે ઓછું કરી શકો છો. આજે અમે તમને એ માટેની કેટલીક TIPS...

જો કોઇ કોર્ડ ઉપયોગ થઇ રહ્યો નથી જેમ કે TV ફોન ચાર્જર ટોસ્ટર તો એને પ્લગથી નિકાળીને મૂકી દો...

કેટલાક એમ્પાઇન્સેસ બંધ થવા પર પણ જો પ્લગમાં લાગેલા હોય તો પણ એનર્જીનો ઉપયોગ કરે છે. 

જો AC લાગેલું હોય તો એની પાસે લેપટોપ અથવા TV ના રાખો. 

ACને એક ટેમ્પરેચર પર ચલાવો બહાર કરતાં વધારે ઠંડું ના કરો. 

વેસ્ટ અને સાઉથ ડાયરેક્શનમાં ઘટાદાર વૃક્ષો લગાવો. 

પડદા બ્લાઇન્ડ્સ અને શેડ્સ નાંખીને રાખો. વધારે સમય બહાર રહેવાનું પસંદ કરો. 

બોક્સ ફેનને બારી પાસે ચલાવો. 

CFL અને LEDs લાઇટ બ્લબનો ઉપયોગ કરો. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ