બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / katrina kaif first karwa chauth actress shares beautiful post with vicky kaushal in laws sham kaushal

બોલિવૂડ / કેટરીનાની એક તસવીર પર કેમ ઓળઘોળ થયું સોશિયલ મીડિયા? થઈ રહ્યા છે ભરપેટ વખાણ

Arohi

Last Updated: 03:10 PM, 14 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટરીના કૈફે પતિ વિકી કૌશલ અને સાસુ-સસરા સાથે ખૂબ જ ધામધૂમથી તેની પ્રથમ કરાવવા ચોથની ઉજવણી કરી હતી. કેટરીનાએ તેના કરાવવા ચોથની કેટલીક ખૂબ જ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તસવીરોમાં આખો પરિવાર બાલકની પર પોઝ આપતો જોવા મળી રહ્યો છે. કેટરિના ખૂબ જ સુંદર લાગી રહી છે.

  • કેટરીના કૈફની પહેલી કરવા ચોથ 
  • કેટરીનાએ વિક્કી, સાસુ-સસરા સાથે શેર કરી તસવીર 
  • લાલ ચૂડો, સિંદૂર લગાવી કેટનો લૂક વાયરલ 

એક્ટ્રેસ કેટરીના કેફની પહેલી કરવા ચોથ હતી જેને તેણે પતિ વિક્કી કૌશલ અને સાસુ-સસરાની સાથે ખૂબ જ ધૂમધામથી ઉજવી. વહૂ કેટરીના માટે સાસુ-સસરા ઉપરાંત વિક્કી કૌશલે પણ ખૂબ તૈયારીઓ કરી હતી. 

પહેલી કરવા ચોથ હતી તેથી તેને ખાસ બનાવવામાં કોઈ કસર બાકી ન હતી રાખી. અભિનેત્રીએ કેટરિના અને વિકી કૌશલની પહેલી કરાવવા ચોથ કેવી હતી તેની ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Katrina Kaif (@katrinakaif)

કેટરીનાએ શેર કરી તસવીરો 
કેટરીના કૈફે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કરવા ચોથની ઉજવણીની કેટલીક તસવીરો શેર કરી છે. આમાં તે વિકી કૌશલ અને તેના સાસુ-સસરા સાથે પોઝ આપતી જોવા મળે છે. વિક્કી કૌશલે પ્રથમ કરાવવા ચોથ પર ક્રીમ કલરનો કુર્તા-પાયજામા પહેર્યો હતો, જ્યારે કેટરિનાએ સુંદર ગુલાબી રંગની સાડી પહેરી હતી. સુહાગણ બનેલી કેટરીના સોળ શણગાર સજી ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. 

માથા પર સિંદૂર, ગળામાં મંગળસૂત્ર... કંઈક આવો હતો કેટરીનાનો લૂક 
આ તસવીરો વિકી કૌશલે તેના ઘરના ટેરેસ પરથી ક્લિક કરી હતી. કપાળ પર ચાંદલો, માંગમાં સિંદૂર, હાથમાં લાલ બંગડીઓ અને ગળામાં મંગળસૂત્ર પહેરેલી કેટરીના ખૂબ જ સુંદર લાગી રહી હતી. કેટરિના અને વિકીના લગ્ન 9 ડિસેમ્બર 2021ના રોજ થયા હતા. રાજસ્થાનના બરવાડા કિલ્લાના સિક્સ સેન્સ રિસોર્ટમાં બંનેએ સાત ફેરા લીધા. કેટરિના અને વિકીના લગ્નમાં માત્ર પરિવાર અને નજીકના મિત્રોએ જ હાજરી આપી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ