બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / મનોરંજન / karan johar wrote book for his kids

બોલિવૂડ / કરન જોહરે તેના બાળકો માટે કર્યુ એવુ કામ જાણીને તમે પણ વિચારશો...

Kinjari

Last Updated: 12:05 PM, 2 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડના પ્રખ્યાત ડિરેક્ટર કરન જોહર હાલમાં તેના પરિવાર સાથે સમય વ્યતિત કરી રહ્યો છે. સોશ્યલ મિડીયા પર તે અવાર નવાર તસવીરો શૅર કરતો રહે છે. હાલમાં જ કરને એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે તેના બાળકો સાથે નજર આવી રહ્યો છે.

  • કરન જોહરે તેના બાળકો માટે લખ્યુ પુસ્તક
  • ટ્વિંકલ ખન્નાનો પણ વિશેષ આભાર માન્યો
  • કરનના બાળકોનું નામ યશ અને રુહી છે

 

 

તે વીડિયોમાં કરને કહ્યું કે, તેણે તેના બાળકો માટે પહેલી બૂક ધ બિગ થોટ્ય ઓફ લિટલ લવ લખી છે. સાથે જ કરને આ બૂક માટે ટ્વિંકલ ખન્નાનો પણ આભાર માન્યો છે. કરન જોહરે લખ્યું કે, તમારી સાથે શૅર કરીને મને ખુશી થઇ રહી છે કે, મારા બાળકો માટે મારી પહેલી ફિલ્મ જલ્દી જ આવી રહી છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Life is puzzling enough and then I have them!!! ❤️ not giving me any attention! #lockdownwiththejohars

A post shared by Karan Johar (@karanjohar) on

 

ટ્વિંકલ ખન્નાનો આભાર માનતા લખ્યુ કે, થેન્ક્યુ ટ્વિંકલ મને ચિકી સરકાર સાથે સંપર્કમાં રાખવા માટે. તમને જણાવી દઇએ કે, કરને પોતાની ઓટોબાયોગ્રાફી અન સૂટેબલ બોય લખી છે. આ પુસ્તકમાં તેના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતોનો ખુલાસો થયો છે. કરનની ઓટોબાયોગ્રાફી ખૂબ ચર્ચામાં રહી હતી. 

 

 

ફિલ્મમેકર કન જોહરની આ એનાઉન્સમેન્ટ બાદ સેલેબ્સ અને મિત્રો તેને શુભકામનાઓ પાઠવી રહ્યાં છે. તો કેટલાક યુઝર તેને ટ્રોલ પણ કરી રહ્યાં છે. તમને જણાવી દઇએ કે, સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ કરન જોહરને ટ્રોલ કરવામાં આવ્યો હતો જેથી તેણે સોશ્યલ મિડીયાથી દૂરી બનાવી લીધી હતી. જો કે હવે તે ફરીથી એક્ટિવ થયો છે. 

કરન જોહરને યશ અને રુહી નામના બે બાળકો છે. કરન તોમનો સિંગલ ફાધર છે. આ બે જુડવા બાળકોનો જન્મ 2017માં થયો હતો. કરન જોહર સેરોગસી દ્વારા પિતા બન્યા છે. કરને પોતાના પિતાના નામ પર તેના દીકરાનું નામ યશ રાખ્યુ છે અને તેમની માતા હીરૂનું ઉંધુ રુહી દીકરીનું નામ છે. 

કેજોના અપકમિંગ પ્રેજેક્ટની વાત કરવામાં આવે તે જલ્દી જ તેની ફિલ્મ દોસ્તાના-2, અને તખ્ત રિલીઝ થવાની છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ