બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Jobanjit Singh, the accused in the multi-crore drug scandal of Kutch, evaded the Kutch police and escaped
Last Updated: 11:46 PM, 17 February 2024
ADVERTISEMENT
કચ્છના કરોડોના ડ્રગ્સકાંડમાં ઝડપાયેલો આરોપી જોબનજીત સિંહ ફરાર પોલીસને ચકમો આપી ફરાર થયો છે. અમૃતસરથી પરત લાવતી વખતે કુદરતી હાજતે જવાના બહાને ફરાર થયો છે. અત્રે જણાવીએ કે, ગુજરાત અને પંજાબ બંને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
કચ્છના કરોડોના ડ્રગ્સકાંડમાં આરોપી જોબનજીત સિંહ ફરાર, અમૃતસરથી પરત લાવતી વખતે કુદરતી હાજતે જવાના બહાને થયો ફરાર, ગુજરાત અને પંજાબ બંને પોલીસે હાથ ધરી કાર્યવાહી, પાલારા કેસમાં જેલ હવાલે કરાયેલો હતો જોબનજીતસિંહ, આરોપી ભુજ પોલીસને થાપ આપી થયો ફરાર#kutch #breakingnews #drugs…
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 17, 2024
ADVERTISEMENT
વાંચવા જેવું: 'આહીર સમાજ દિલગીર છે' સોનલધામ મઢડા પહોંચ્યા આહીર અગ્રણીઓ, મઢડા ધામથી ગિરીશ આપાનો સંદેશ
ADVERTISEMENT
ભુજ પોલીસને થાપ આપી આરોપી થયો ફરાર
ઉલ્લેખનીય છે કે, પાલારા કેસમાં જોબનજીતસિંહ જેલ હવાલે કરાયેલો હતો. આરોપી ભુજ પોલીસને થાપ ફરાર આપી થયો છે. આ આરોપીની કરોડાના ડ્રગ્સકાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ તેણે બહાનું બનાવીને પોલીસને ચકમો આપી ફરાર થયો છે. જો કે, પોલીસે અત્યારે તેની શોધખોળ હાથ ધરી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.