બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / વિશ્વ / Japan Launches Mission Moon, Launches H-IIA Rocket with SLIM Lander

Japan Mission Moon / વધુ એક દેશ ભારતના રસ્તે: ઇન્ડિયા બાદ હવે જાપાને લૉન્ચ કર્યું મિશન મૂન, SLIM લેન્ડર સાથે H-IIA રોકેટ રવાના

Priyakant

Last Updated: 10:00 AM, 7 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Japan Moon Mission 2023 News: ખરાબ હવામાનને કારણે ગયા મહિને એક સપ્તાહમાં ત્રણ વખત મિશન મોકૂફ રાખ્યા બાદ આખરે જાપાનનું ચંદ્ર મિશન સફળ રીતે લોન્ચ થયું

  • ભારતના ચંદ્રયાન-3ની સફળતા બાદ હવે જાપાને મોકલ્યું ચંદ્ર મિશન 
  • જાપાનનું ચંદ્ર મિશન સફળ રીતે લોન્ચ થયું 
  • ખરાબ હવામાનને કારણે ગયા મહિને એક સપ્તાહમાં ત્રણ વખત મિશન હતું મોકૂફ 

Japan Moon Mission 2023 : ભારતના ચંદ્રયાન-3ની સફળતા બાદ હવે વધુ એક દેશે ચંદ્ર મિશનનું સફળ લોન્ચિંગ કર્યું છે. અમે વાત કરી રહ્યા છીએ જાપાનની. વાત જાણે એમ છે કે, ખરાબ હવામાનને કારણે ગયા મહિને એક સપ્તાહમાં ત્રણ વખત મિશન મોકૂફ રાખ્યા બાદ આખરે જાપાનનું ચંદ્ર મિશન સફળ રીતે લોન્ચ થયું છે. જાપાને ગુરુવારે સવારે નેશનલ સ્પેસ એજન્સીના મૂન લેન્ડરને લઈ જતું H-IIA રોકેટ લોન્ચ કર્યું હતું. 

જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (JAXA) એ જણાવ્યું હતું કે, રોકેટ દક્ષિણ જાપાનના તાનેગાશિમા સ્પેસ સેન્ટરથી ઉપડ્યું હતું જેમાં મિત્સુબિશી હેવી ઈન્ડસ્ટ્રીઝ રોકેટના નિર્માણ અને પ્રક્ષેપણ માટે જવાબદાર છે. જાપાન લાંબા સમયથી તેના ચંદ્ર મિશન પર કામ કરી રહ્યું છે. જાપાનના ચંદ્ર મિશનમાં ઘણી બાબતો સામેલ છે. 

જાપાનનું ચંદ્ર મિશન 
આ મિશન હેઠળ સ્માર્ટ લેન્ડર (SLIM)ને ચંદ્ર પર તપાસ કરવા માટે લેન્ડ કરવાનું રહેશે. જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (JAXA) તેને 'H2A રોકેટ' દ્વારા ચંદ્ર પર મોકલી રહી છે. જાપાનનો SLIM પ્રોજેક્ટ મૂન સ્નાઈપર તરીકે ઓળખાય છે. આમાં ઉચ્ચ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં ઉચ્ચ ટેક્નોલોજી કેમેરા છે, જે ચંદ્રને સમજવાનું કામ કરશે. SLIMનું ચંદ્ર ઉતરાણ આવતા વર્ષની શરૂઆતમાં સુનિશ્ચિત થયેલ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ