બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / january 2024 car sales report maruti suzuki mahindra and mahindra hyundai toyota

Sales Report / "જાણીને લાગશે આંચકો! જાન્યુઆરીમાં આ કંપનીએ વેચી નાખી સૌથી વધુ કાર, સેલ રિપોર્ટે બજારમાં પડાવી બૂમ"

Manisha Jogi

Last Updated: 08:02 PM, 2 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાર નિર્માતા કંપનીઓએ જાન્યુઆરી 2024 દરમિયાન ડોમેસ્ટીક માર્કેટમાં કારનું કેટલું વેચાણ થયું તેના આંકડાં જાહેર કર્યા છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તથા ટોયોટા કિર્લોસ્કર મોટર જેવી કંપનીઓ શામેલ છે.

  • કાર નિર્માતા કંપનીઓએ સેલિંગના આંકડા જાહેર કર્યા
  • આ કંપનીએ કર્યું સૌથી વધુ વેચાણ
  • જુઓ કાર નિર્માતા કંપનીઓનો મંથલી સેલિંગ રિપોર્ટ

કાર નિર્માતા કંપનીઓએ જાન્યુઆરી 2024 દરમિયાન ડોમેસ્ટીક માર્કેટમાં કારનું કેટલું વેચાણ થયું તેના આંકડાં જાહેર કર્યા છે. આ લિસ્ટમાં મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તથા ટોયોટા કિર્લોસ્કર મોટર જેવી કંપનીઓ શામેલ છે. 

મારુતિ સુઝુકી- મારુતિ સુઝુકીએ પેન્સેન્જર વ્હીકલના 1,66,802 યૂનિટ્સ સહિત કુલ 1,99,364 યૂનિટ્સનું વેચાણ કર્યું છે. મારુતિ સુઝુકીએ અત્યાર સુધીમાં જાન્યુઆરી 2024માં સૌથી વધુ માસિક વેચાણ કર્યું છે. મારુતિ સુઝુકીએ જાન્યુઆરી 2023માં 1,47,348 યૂનિટ્સનું વેચાણ કર્યું હતું. 

હ્યુન્ડાઈ- મારુતિ સુઝુકી પછી હ્યુન્ડાઈએ સૌથી વધુ કારનું વેચાણ કર્યું છે. કંપનીના આંકડા અનુસાર હ્યુન્ડાઈએ જાન્યુઆરી 2024માં 67,615 યૂનિટ્સનું વેચાણ કર્યું છે, જેમાં ઘરેલુ 57,115 યૂનિટ્સનું વેચાણ શામેલ છે. 

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા- દિગ્ગજ ઓટોમેકર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ જાન્યુઆરી 2024ના સેલિંગ આંકડા જાહેર કર્યા છે. કંપનીમાં 31 ટકા ગ્રોથ થયો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ જાન્યુઆરી 2024માં 43,068 યૂનિટ્સનું વેચાણ કર્યું છે. જાન્યુઆરી 2023માં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ 32,915 યૂનિટ્સનું વેચાણ કર્યું હતું. 

વધુ વાંચો: iPhone યુઝર્સને સરકારની ચેતવણી: જો આ ભૂલ કરી તો ઊડી જશે બેન્કમાં જમા પૈસા

ટોયોટા (TKM)- ટોયોટા કિર્લોસ્કર મોટરે જાન્યુઆરી 2024ના સેલિંગ આંકડા જાહેર કર્યા છે. ટોયોટાએ જાન્યુઆરી 2024માં 24,609 યૂનિટ્સનું વેચાણ કર્યું છે, જે અત્યાર સુધીનું સૌથી વધુ માસિક વેચાણ છે. જાન્યુઆરી 2022માં ટોયોટાએ 12,835 યૂનિટ્સનું વેચાણ કર્યું હતું. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ