ગુજરાત ઇલેક્શન પરિણામ / AAP ના CM ફેસ પણ ન ચાલ્યા: ઈસુદાન ગઢવી હાર્યા, જાણો શું છે સમીકરણ

Isudan gadvi lost, BJP Mudu bera Won VIP Khambhadia seat

ખંભાળિયાની VIP બેઠક પર આમ આદમી પાર્ટીનું પત્તું કપાયું છે. જામ ખંભાળિયાની બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા CM કેન્ડીડેટ ઈસુદાન ગઢવીની હાર થઇ છે. અને ભાજપનાં મુળુભાઈ બેરાએ વિજય મેળવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ