ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
કોરોના મહામારી વચ્ચે ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર છે. IPL 2020ને કેન્દ્ર સરકારની લીલીઝંડી મળી ગઇ છે. IPL 2020 19 સપ્ટેમ્બરથી UAEમાં શરૂ થશે. 50થી વધુ દિવસ IPL ચાલશે. અને 10 નવેમ્બરે IPL 2020ની ફાઇનલ મેચ યોજાશે.
IPL final to be played on Nov 10, evening matches to start half-an-hour earlier than usual
— ANI Digital (@ani_digital) August 2, 2020
Read @ANI Story | https://t.co/nnTqw57j41 pic.twitter.com/oLxdy0uJoh
ADVERTISEMENT
આ સિવાય BCCIએ સ્પષ્ટ કર્યું છે કે મહિલાઓની IPL પણ રમાશે. IPLના તમામ પ્રાયોજકો અકબંધ છે, જેનો મતલબ છે કે IPLના મુખ્ય પ્રાયોજકના રૂપમાં ચીની સ્પૉન્સર વીવી યથાવત્ રહેશે.
ADVERTISEMENT
ટૂર્નામેન્ટ 19 સપ્ટેમ્બરથી શરૂ થઇને 53 દિવસ સુધી ચાલશે. મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. જ્યારે IPLની ફાઇનલ મેચ 10 નવેમ્બરે રમાશે, જેનાથી પ્રસારકોને દિવાળીના અઠવાડિયામાં ફાયદો મળશે. BCCIના એક અધિકારીએ જણાવ્યું કે આ વખતે IPLના 10 ડબલ હેડર(એક દિવસમાં 2 મેચ) રમાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT