બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / બિઝનેસ / Investment ideas for baby girl future Mutual Fund SIP For Girl Child Future

તમારા કામનું / ઘરમાં થયો છે દીકરીનો જન્મ? તો માત્ર 333માં કરો આ સ્કીમમાં રોકાણ, 18 વર્ષે મળશે રૂ. 76 લાખ

Arohi

Last Updated: 02:33 PM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mutual Fund SIP For Girl Child Future: ઘરમાં દિકરાના જન્મ બાદ દરેક માતા-પિતા તેના ભવિષ્ય માટે પૈસા ભેગા કરવા લાગે છે. એવામાં 333 રૂપિયાનું રોકાણ કરીને આ બચત યોજનામાં 76.5 લાખ રૂપિયા મળી શકે છે. જાણો કઈ રીતે?

  • દિકરીના ભવિષ્યની ચિંતા છોડો 
  • કરો આ સ્કિમમાં 333 રૂપિયાનું રોકાણ 
  • મેચ્યોરીટી પર મળશે 76.5 લાખ રૂપિયા

આજે અમે તમને મ્યુચ્યુઅલ ફંડમાં સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. રોકાણના આ ક્ષેત્રમાં માર્કેટ રિસ્ક હોય છે પરંતુ અહીં તમને સારૂ રિટર્ન મળી શકે છે. જો તમે થોડુ રિસ્ક લઈને રોકાણ શરૂ કરવા માંગો છો તો એવામાં તમે મ્યુચ્યુઅલ ફંડમાં પોતાના પૈસાને ઈન્વેસ્ટ કરી શકો છો. 

એવામાં આવો જાણીએ કેવી રીતે તમે 333 રૂપિયાની બચત કરીને દિકરીની ઉંમર 18 વર્ષની થાય ત્યાં સુધી 76.5 લાખ રૂપિયા ભેગા કરી શકો છો. તેના માટે તમારે એક સારી મ્યુચ્યુઅલ ફંડની સ્કીમની પસંદગી કરવાની રહેશે. સ્કીમની પસંદગી કર્યા બાદ તમને દરરોજ 333.33 રૂપિયાની બચત કરીને દર મહિને દસ હજાર રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. 

18 વર્ષ સુધી કરવું પડશે રોકાણ 
દસ હજાર રૂપિયા દર મહિને તમારે 18 વર્ષ સુધી રોકાણ કરવા પડશે. તેના ઉપરાંત તમારે એ વાતની તપાસ રાખવાની રહેશે કે તમારા રોકાણ પર દર વર્ષે 12 ટકાનું અંદાજીત રિટર્ન મળતું રહે. આ સ્થિતિમાં તમે મેર્યોરિટીના સમયે સરળતાથી 76.5 લાખ રૂપિયા ભેગા કરી શકો છો. આ પૈસાથી તમે પોતાની દિકરીના લગ્ન ધૂમધામથી કરી શકો છો. આ ઉપરાંત તમે આ પૈસાનો ઉપયોગ દિકરીની હાયર સ્ટડીઝ માટે પણ કરી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ