ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:43 PM, 10 March 2021
ADVERTISEMENT
ADVERTISEMENT

મોંઘવારી અને વધતા જતા ખર્ચા વચ્ચે LICનો એક એવો પ્લાન છે જેમાં માત્ર એક વાર ઇનવેસ્ટ કરવાથી એક મોટી રકમ મળી શકે છે.
ADVERTISEMENT
LICનો ઇનવેસ્ટ પ્લસ પ્લાન
LICના આ પ્લાનમાં માત્ર એક વાર પ્રિમીયમ આપ્યા બાદ તમારા જીવનભરનું ટેન્શન દૂર થઇ જશે. કારણકે LICનો આ પ્લાન પારંપરિક છે. તમારા પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે. આ વાતની ગેરંટી પણ LIC આપે છે. તે સિવાય પ્લાનના ઘણા ફાયદા છે. તમારા પરિવારની સુરક્ષા LICના હાથમાં છે.
1 લાખથી ઓછાનું ઇનવેસ્ટમેન્ટ નહી
આ પ્લાનમાં ઓછામાં ઓછા 1 લાખ રૂપિયા ઇનવેસ્ટ કરવા પડે છે. જ્યારે વધુમા વધુની કોઇ સીમા નથી. 90 દિવસથી લઇને 65 વર્ષનો કોઇ પણ વ્યક્તિ આ પ્લાન લઇ શકે છે. આ પોલીસીને 10થી 25 વર્ષ સુધી લઇ શકાય છે.
ADVERTISEMENT
.jpg)
સારુ મળશે રિટર્ન
આ પ્લાનને ઓફલાઇન કે ઓનલાઇન પણ ખરીદી શકો છો. પોલીસી લેનાર વ્યક્તિને બેઝીક સમ એશ્યોર્ડ સિલેક્શનની પણ સુવિધા મળે છે. આ વિકલ્પ સિંગલ પ્રીમિયમના 1.25 ગણા કે પછી સિંગલ પ્રીમિયમના 10 ગણો છે. જો તમે 1 લાખ રૂપિયા ઇનવેસ્ટ કરો છો તો નક્કી કરેલા સમય બાદ તમને 10 લાખ રૂપિયા મળશે.
ADVERTISEMENT
કેવી રીતે કામ કરે છે આ પોલીસી
આ પોલીસીની અવધિ દરમિયાન જો વિમો લેનાર વ્યક્તિનું મોત થઇ જાય છે તો નોમિનીને ડેથ બેનેફીટ મળશે. જો તે વ્યક્તિનું મૃત્યુ જોખમ શરૂ થયા પહેલા થઇ જાય છે તો યુનિટ ફંડ વેલ્યુ બરાબર કંપની પૈસા આપે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT