ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / આદિવાસી વિસ્તારોના પ્રવાસે જશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, 18થી 20 નવેમ્બરે ગરબાડાની મુલાકાતે

ગુજરાત / આદિવાસી વિસ્તારોના પ્રવાસે જશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, 18થી 20 નવેમ્બરે ગરબાડાની મુલાકાતે

Published By: Ajitsinh Jadeja
Reported By: Mehul Desai

Last Updated: 10:19 PM, 13 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 72 કલાક આદિવાસી વિસ્તારનો પ્રવાસ કરશે. 18થી 20 નવેમ્બર દરમિયાન ગરબાડા વિસ્તારની તેઓ મુલાકાત લેશે.

ADVERTISEMENT

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 72 કલાક આદિવાસી વિસ્તારનો પ્રવાસ કરશે. 18થી 20 નવેમ્બર દરમિયાન ગરબાડા વિસ્તારની તેઓ મુલાકાત લેશે. આદિવાસીઓને રીઝવવા સરકારની મથામણ શરૂ થઇ રહી છે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આદિવાસી કાર્યકરોના ઘરે ભોજન લઈ શાળામાં રાત્રે રોકાણ કરશે. આગામી 18થી 20 નવેમ્બર દરમિયાન 72 કલાકના આદિવાસી વિસ્તારના પ્રવાસે જશે. પ્રવાસના ત્રણ દિવસ અલગ અલગ બેઠકો અને કાર્યક્રમો યોજાશે. આદિવાસી વિસ્તારોમાં પકડ મજબૂત કરવા મુખ્યમંત્રીનો 72 કલાક પ્રવાસ કરશે. ગરબાડા પંથકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ત્રણ દિવસીય વિશેષ પ્રવાસ યોજવાનો છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ ગાંધીનગર / અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન, ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ સહિત આ નેતાઓએ કર્યું સ્વાગત

પ્રથમ દિવસે રાજકીય અને સંગઠનાત્મક કામો થશે. બીજા દિવસે વહીવટી અને સાશન સંબંધિત કામોમાં ભાગ લેશે. ત્રીજા દિવસે જનસંપર્ક અને રાજકીય એકત્રીકરણના કારણો પર રીપોર્ટ તૈયાર કરશે. પ્રવાસ દરમિયાન આદિવાસી કાર્યકરોના ઘરે ભોજન લેશે. શાળા અથવા આશ્રમ શાળામાં રોકાણ કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhupendra Patel Gujarat Visit

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ