બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
વૉલેટમાં મળશે રિફન્ડ
એરલાઇન્સની તરફથી મળતી જાણકારી અનુસાર, જે યાત્રીઓ સફર કરવાના હતા, તેમને Credit shell ની મદદથી આગામી વર્ષ સુધી કોઇ પણ દિવસે યાત્રા માટે ટિકિટ બુક કરાવી શકશો. યાત્રીઓએ જે દિવસે ટિકિટ બુક કરાવી હતી, ત્યારથી આગામી એક વર્ષ માટેનો સમય મળશે.
ADVERTISEMENT
Booking modifications are more hassle-free with our revised policies. To make changes, click https://t.co/yihHbUrlzz #LetsIndiGo pic.twitter.com/EzxKOnefqO
— IndiGo (@IndiGo6E) March 28, 2020
ADVERTISEMENT
ટિકિટ રદ્દ થતા જ Indigo ના ભાડાની રકમ ગ્રાહકોના નામથી એક વૉલેટમાં એડ કરવામા આવશે. વૉલેટનું બેલેન્સ કોઇ પણ યાત્રી Indigo ની વેબસાઇટથી એડિટ બુકિંગના ઑપ્શનમાં જોઇ શકશે.
ADVERTISEMENT
હવે યાત્રીઓને નવી બુકિંગ કરતા સમયે Credit shell option સિલેક્ટ કરવાનો રહેશે. વધારે જાણકારી માટે Indigo એરલાઇન્સની વેબસાઇટ પર એડિટ બુકિંગ સેક્શન પર જઇને પોતાનો Credit shell બેલેન્સ જોઇ શકાશે.
તમને જણાવી દઇએ કેર ,Credit shell એક પ્રકારની ક્રેડિટ નોટ હોય છે. જેથી કેન્સલ કરવામાં આવેલા PNR ની સામે જારી કરવામાં આવે છે, જેનાથી ભવિષ્યમાં બુકિંગમાં તેનો ઉપયોગ કરી શકાય. આ પહેલા વિમાનન કંપની Air India એ 30 એપ્રિલ સુધી ટિકિટ બુકિંગ કેન્સલ કરી દીધી હતી. કંપનીએ કહ્યુ કે, 14 એપ્રિલના લૉકડાઉન પૂરુ થઇ રહ્યુ છે જેની રાહ જોવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.