બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / India successfully test fires short range ballistic missile prithvi 2 off odisha coast

સફળતા / દુશ્મનો થરથરશેઃ ભારતે પૃથ્વી-2 બેલેસ્ટિક મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ, જાણીલો ખાસિયતો

Hiren

Last Updated: 12:27 AM, 16 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે બુધવારે ઓડિસાના ચાંદીપુરમાં 250 કિલોમીટરથી વધુની સ્ટ્રાઇક રેન્જવાળી પૃથ્વી-2 બેલેસ્ટિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું.

  • પૃથ્વી-2 બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ
  • પૃથ્વી-2ની મારક ક્ષમતા 300 કિમી
  • હથિયાર લઇ જવામાં છે સક્ષમ

DRDO દ્વારા વિકસિત પૃથ્વી-2 બેલેસ્ટિક મિસાઇલ પહેલાથી સ્ટ્રેટેજિક ફોર્સેજ કમાન્ડનો ભાગ છે. રક્ષા મંત્રાલયના અનુસાર, ચાંદીપુરમાં ઇન્ટેગ્રેટેડ ટેસ્ટ રેન્જ(ITR)થી સપાટીથી સપાટી પર હુમલો કરનારી મિસાઈલનું પરીક્ષણ બુધવાર સાંજે અંદાજિત 7:30 વાગ્યે કરાયું હતું. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, મિસાઇલ એક સિદ્ધ પ્રણાલી છે અને ખુબ ઉચ્ચ સ્તરની સટીકતા સાથે લક્ષ્યને ભેદવામાં સક્ષમ છે.

પૃથ્વી-2ની મારક ક્ષમતા 300 કિમી
જણાવી દઇએ કે આ પહેલા ઓડિસાના બાલાસોર કિનારે જ આ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ પણ સફળ રહ્યું હતું, જેણે તમામ માપદંડો પ્રાપ્ત કરી લીધા હતા. માહિતી અનુસાર, સપાટીથી સપાટી પર હુમલો કરનારી આ મિસાઇલ પરમાણુ હથિયાર લઇ જવામાં સક્ષમ છે. પૃથ્વી-2, એક સ્વદેશમાં વિકસિત પરમાણુ-સક્ષમ મિસાઇલ છે, જેની મારક ક્ષમતા 350 કિમી છે. આ પોતાની સાથે શસ્ત્ર લઇ જવામાં પણ સક્ષમ છે અને જુડવા એન્જિન દ્વારા સંચાલિત છે.

હથિયાર લઇ જવામાં છે સક્ષમ
ઉલ્લેખનીય છે કે પૃથ્વીની સપાટી પર હુમલો કરનારી શૉર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ છે. પૃથ્વી-2 મિસાઇલ 500-1000 કિલોગ્રામ સુધી શસ્ત્ર લઇ જવામાં સક્ષમ છે અને તેના 2 એન્જિન પ્રવાહી ઈંધણથી ચાલે છે. દેશમાં વિકસિત થયેલી આ મિસાઇલ 150થી 600 કિલોમીટર સુધી નિશાન ભેદી શકે છે. પૃથ્વી સીરીઝની ત્રણ મિસાઇલ છે. પૃથ્વી-1, પૃથ્વી-2, પૃથ્વી-3. તેની મારક ક્ષમતા ક્રમશઃ 150, 350 અને 600 કિલોમીટર સુધી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ