ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / હવે ખબર પડી! ઓપરેશન સિંદૂર વખતે આ કામ પણ થયું હતું, સૂત્રોનો મોટો દાવો, માન્યામાં નહીં આવે

ઓપરેશન સિંદૂર / હવે ખબર પડી! ઓપરેશન સિંદૂર વખતે આ કામ પણ થયું હતું, સૂત્રોનો મોટો દાવો, માન્યામાં નહીં આવે

Last Updated: 08:42 AM, 15 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓપરેશન સિંદરમાં ભારતે પાકિસ્તાનને જ નહીં પરંતુ તેના એક મિત્ર દેશને પણ સ્વાદ ચખાડ્યો હતો.

ADVERTISEMENT

ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પાકિસ્તાનના ગાઢ મિત્ર તૂર્કીને પણ થોડો સ્વાદ ચખાડ્યો હતો. સરકારી સૂત્રોનો મોટો દાવો છે કે ઓપરેશન સિંદૂર વખતે ભારતે ચીનના બે ટોચરના લશ્કરી કમાન્ડરને ઉડાવી દીધા હતા તથા તેમના પ્લેન પણ તોડી પાડ્યાં હતા.

તુર્કીએ પાકિસ્તાનને 350 ડ્રોન આપ્યાં

તુર્કીએ ભારત સામેના યુદ્ધમાં પાકિસ્તાનને 350 થી વધુ ડ્રોન અને સૈનિકો પૂરા પાડ્યાં હતા. ઓપરેશન સિંદૂર પછી તુર્કીના સલાહકારોએ પાકિસ્તાની સેનાના અધિકારીઓને ભારતમાં ડ્રોન હુમલાઓનું સંકલન કરવામાં મદદ કરી. પાકિસ્તાને ભારત સામે બાયરક્તાર TB2 અને YIHA ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. ડ્રોનના કાટમાળની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે. પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે આ તુર્કી એસિસગાર્ડ સોંગર ડ્રોન છે," કર્નલ સોફિયા કુરેશીએ ઓપરેશન સિંદૂર પર એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.

વધુ વાંચો : અકલ્પનીય! લેડી ટીચરે માણસ સાથે નહીં આ 'અદ્દભુત ચીજ' સાથે સેક્સ માણ્યું, આખી દુનિયાના લોકો હેરાન

4 દિવસના યુદ્ધ બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવના 4 દિવસ બાદ યુદ્ધવિરામ થયો હતો. ઓપરેશન સિંદૂરમાં ભારતેને મોટાપાયે ખુવારી વેઠવાનો વારો આવ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Operation Sindoor news Operation Sindoor
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ