બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / india is most important country for me says president joe biden

નેશનલ / બાયડન બોલ્યા- ભારત મારા માટે સૌથી મહત્વપૂર્ણ દેશ, એરિક ગાર્સેટીએ કહ્યું ઈતિહાસમાં પહેલીવાર USAના રાષ્ટ્રપતિ કોઈ દેશ માટે આવું બોલ્યા

Arohi

Last Updated: 12:08 PM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

President Joe Biden: ભારતીય સમુદાયને લઈને ગાર્સેટીએ કહ્યું કે 40 લાખ લોકો અમેરિકાની 1 ટકા વસ્તી છે. પરંતુ ટેક્સમાં તેમની ભાગીદારી 6 ટકા છે. તેમણે કહ્યું, "ફોર્ચ્યુન 500 CEOsના 10 ટકામાં તે છે."

  • 40 લાખ લોકો અમેરિકાની 1 ટકા વસ્તીમાં 
  • પરંતુ ટેક્સના મામલામાં છે 6 ટકાની ભાગીદારી 
  • બાયડન બોલ્યા- ભારત મારા માટે સૌથી મહત્વપૂર્ણ દેશ

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન ભારતને સૌથી મહત્વનો દેશ માને છે. ભારતમાં અમેરિકાના નવા રાજદૂત એરિક ગાર્સેટીએ એક કાર્યક્રમમાં આ વાત કહી. તેમણે જણાવ્યું કે ઈતિહાસમાં એવું કોઈ અમેરિકી રાષ્ટ્રપતિએ ક્યારેય નથી કહ્યું. તેમણે અમેરિકામાં રહેતા ભારતીય સમુદાય અને બન્ને દેશોની વચ્ચે સંબંધને પણ ખૂબ વખાણ્યા છે. 

ઈડિયાસ્પોરા G20 ફોરમ પર ગાર્સેટીએ જણાવ્યું કે બાયડને તેમને દુનિયામાં ભારતના મહત્વ વિશે જણાવ્યું છે. તેમણે કહ્યું, "જ્યારે તેમણે મને અહીં આવવા માટે કહ્યું તો મને તેમણે કહ્યું કે આખી દુનિયામાં આ દેશ મારા માટે સૌથી જરૂરી છે. મને લાગે છે કે બન્ને દેશોના ઈતિહાસમાં ક્યારેય પણ કોઈ અમેરિકી રાષ્ટ્રપતિએ આવી વાત નહીં કહી હોય."

40 લાખ લોકો અમેરિકાની 1 ટકા વસ્તી 
ભારતીય સમુદાયને લઈને ગાર્સેટીએ કહ્યું કે 40 લાખ લોકો અમેરિકાની 1 ટકા વસ્તી છે. પરંતુ ટેક્સમાં તેમની ભાગીદારી 6 ટકા છે. તેમણે કહ્યું, "ફોર્ચ્યૂન 500 CEOsના 10 ટકામાં તે છે." સંબોધન વખતે અમેરિકી રાજદૂતે પોતાના ભારતમાં રહેવાના સપના પર વાત કરી અને જણાવ્યું કે તે બૌદ્ધ શિક્ષા માટે ભારત આવવાના હતા. 

તેમણે બોઘગયામાં રહેવાની યોજના વિશે જણાવ્યું. તેમણે કહ્યું, "પરંતુ રાજનીતિ આગળ આવી ગઈ. મને છાત્ર પરિષદમાં પસંદ કરવામાં આવ્યો અને મેં વચન આપ્યું હતું કે હું સેવા કરીશ. એવામાં મારા ભારતમાં રહેવાનું સપનું તુટી ગયું. પરંતુ બ્રહ્માંડની પાસે લોકો અને સપનાઓને જોડવા માટે એક અજીબ રીત છે. હવે જ્યારે રાષ્ટ્રપતિ બાઈડને મને અહીં આવવા માટે કહ્યું તો અચાનક મેં પોતાનું સપનું જીવવાનું શરૂ કરી દીધુ."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ