બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / India came into action in the case of killing of Gujarat fisherman by Pakistan

BIG NEWS / પાકિસ્તાન દ્વારા ગુજરાતનાં માછીમારની હત્યા મામલે ભારત એક્શનમાં આવ્યું, જાણો શું પગલાં લીધા

Ronak

Last Updated: 07:27 PM, 8 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાન દ્વારા ગુજરાતના માછીમારની હત્યા કરવામાં આવી જેને લઈને ભારત હવે એકશન મોડમાં આવી ગયું છે. જેમા ભારત દ્વારા પાકિસ્તાની રાજદ્વારીને બોલાવામાં આવ્યા છે.

  • પાકિસ્તાને કરી હતી ભારતીય માછીમારની હત્યા 
  • હત્યા મામલે ભારત હવે એકશન મોડમાં 
  • ભારતે પાકિસ્તાની રાજદ્વારીને બોલાવ્યા 

ભારતના માછીમારો પર પાકિસ્તાન દ્વારા ગોળીબારી કરવામાં આવી હતી. જેને લઈને હવે ભારત દ્વારા એકશન લેવામાં આવ્યું છે જેમા ભારતે પાકિસ્તાની રાજદ્વારીને બોલાવ્યા છે. ગોળીબારીમાં એક માછીમારનું મોત પણ થયું છે. સમગ્ર મામલે ગુજરાત પોલીસની ટીમ દ્વારા પાકિસ્તાના 10 જવાનો સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. 

ગોળીબારીમાં થયું મોત 

સમુદ્રી સુરક્ષા એજન્સીના ગોળીબારમાં એક માછીમારનું મોત થયું છે. જેથી આ મામલે ભારતે કડક શબ્દોમાં તેમની નીંદા કરી છે. ત્યારે આ મામલે ભારતીય માછીમારની હત્યાને લઈને હવે ભારત એકશન મોડમાં આવી ગયું છે. ભારત તરફથી પાકિસ્તાની રાજદ્વારીને બોલાવામાં આવ્યો છે. સાથેજ સમુદ્રી સુરક્ષા એજન્સીની ગોળીબારીમાં માછીમારનું મોક થયું જેથી ભારતે તેની કડક શબ્દોમાં નીંદા કરી છે.

એક માછીમાર ગંભીર રીતે ઘાયલ 

બે જુદી જુદી બે બોટ પર પીએમએસએના જવાનોએ ભારતીય માછીમારોની બોટ પર ગોળીબાર કર્યો આ ઘટના ગત શનિવારે સાંજે 4 વાગ્યે બની હતી. જેમા મહારાષ્ટ્રના પાલઘરમાં રહેતા 32 વર્ષીય માછીમારનું મોત થયું હતું. જ્યારે અન્ય એક માછીમાર ઘાયલ થયો હતો. 

માછીમારોમાં રોષનો માહોલ 

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન દ્વારા અવાર નવારા ભારતીય માછીમારોનું અપહરણ કરી લેવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી મોટા પ્રમાણમાં માછીમારોનું પાકિસ્તાને અપહરણ કર્ય જેઓ હાલ પાકિસ્તાનની જેલમાં કેદ છે. જેથી માછીમાર સમાજમાં પણ રોષનો માહોલ ફેલાયેલો છે. તેવામાં હવે તો પાકિસ્તાને એક માછીમારની હત્યા કરી છે. જેથી આ મામલો વધું ગરમાયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ