ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / india banned 43 chines Apps

પ્રતિબંધ / કેન્દ્ર સરકારે વધુ 43 ચાઈનીઝ મોબાઈલ ઍપ્સ કરી બૅન, જૂઓ સંપૂર્ણ લિસ્ટ

Last Updated: 06:08 PM, 24 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીની ઍપ્સ પર કાર્યવાહી કર્યા બાદ ભારત સરકારે વધુ 43 ઍપ્સને બૅન કરી દીધી છે. કેન્દ્ર સરકારે ધારા 69 એ હેઠળ ભારતના યુઝર્સ દ્વારા ઉપયોગ કરાતી 43 ઍપ્સને બૅન કરી દેવામાં આવી છે.

ADVERTISEMENT

  • સરકારે 43 ઍપને કરી દીધી બૅન 
  • દેશની સિક્યોરીટીને ધ્યાનમાં રાખીને કરાઇ બૅન
  • ચાઇનીઝ ઍપ ભારત માટે ખતરારૂપ 

સરકારને આ ઍપ્સને લઇને ફરિયાદ મળી હતી કે આ ઍપ્સ ભારતીય સુરક્ષા અને કાયદા વ્યવસ્થા માટે ખતરારૂપ સાબિત થઇ શકે છે. જે બાદ સરકારે આગમચેતીરૂપે આ 43 ઍપ્સને બંધ કરી દીધી હતી. 

કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરાયેલ નિવેદન મુજબ આ ઍપ્સને બંધ કરી દેવામાં આવી છે. 

  1. AliSuppliers Mobile App
  2. Alibaba Workbench
  3. AliExpress - Smarter Shopping, Better Living
  4. Alipay Cashier
  5. Lalamove India - Delivery App
  6. Drive with Lalamove India
  7. Snack Video
  8. CamCard - Business Card Reader
  9. CamCard - BCR (Western)
  10. Soul- Follow the soul to find you
  11. Chinese Social - Free Online Dating Video App & Chat
  12. Date in Asia - Dating & Chat For Asian Singles
  13. WeDate-Dating App
  14. Free dating app-Singol, start your date!
  15. Adore App
  16. TrulyChinese - Chinese Dating App
  17. TrulyAsian - Asian Dating App
  18. ChinaLove: dating app for Chinese singles
  19. DateMyAge: Chat, Meet, Date Mature Singles Online
  20. AsianDate: find Asian singles
  21. FlirtWish: chat with singles
  22. Guys Only Dating: Gay Chat
  23. Tubit: Live Streams
  24. WeWorkChina
  25. First Love Live- super hot live beauties live online
  26. Rela - Lesbian Social Network
  27. Cashier Wallet
  28. MangoTV
  29. MGTV-HunanTV official TV APP
  30. WeTV - TV version
  31. WeTV - Cdrama, Kdrama&More
  32. WeTV Lite
  33. Lucky Live-Live Video Streaming App
  34. Taobao Live
  35. DingTalk
  36. Identity V
  37. Isoland 2: Ashes of Time
  38. BoxStar (Early Access)
  39. Heroes Evolved
  40. Happy Fish
  41. Jellipop Match-Decorate your dream island!
  42. Munchkin Match: magic home building
  43. Conquista Online II                                                                                                                                       

સંકળાયેલા મુદ્દાઓ

ઍપ્સ કેન્દ્ર સરકાર ચીની ઍપ્સ બૅન INDIA
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ