બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / અજબ ગજબ / સ્પોર્ટસ / Cricket / Ind vs Nep: Team India dropped 3 easy catches of players from nepal in first 5 overs, VIDEO

ક્રિકેટ / IND vs NEP : ટીમ ઈન્ડિયાએ મેચ શરૂ થતાં ફિલ્ડિંગમાં કર્યો ધબડકો, ઉપરાછાપરી 3 આસાન કેચ છોડ્યા, જુઓ વીડિયો

Vaidehi

Last Updated: 06:04 PM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs NEP: નેપાળની સામે ટીમ ઈન્ડિયાએ ફીલ્ડિંગમાં ખરાબ પ્રદર્શન કર્યું છે. તેમણે આ મેચમાં 3 કેચ ડ્રોપ કરી દીધાં. જુઓ વીડિયો.

  • ભારત અને નેપાળ વચ્ચેની મેચમાં ઈન્ડિયાની ખરાબ ફીલ્ડિંગ
  • 5 ઓવરમાં 3 સરળ કેચ ડ્રોપ કરી દીધાં
  • આ કારણોસર નેપાળની ટીમની સારી શરૂઆત રહી

ભારત અને નેપાળની વચ્ચે એશિયા કપની મેચ ચાલી રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાની ફીલ્ડિંગ ઘણી ખરાબ જોવા મળી રહી છે. ભારતે મેચની પહેલી 5 ઓવરમાં 3 કેચ ડ્રોપ કરી દીધાં. આ ડ્રોપ કેચને કારણે નેપાળની ટીમને સારી શરૂઆત મળી ગઈ છે. જેના કારણે ટીમ ઈન્ડિયાને નુક્સાન થઈ શકે છે. ફીલ્ડિંગમાં ટીમ ઈન્ડિયાનાં આવા પ્રદર્શન બાદ ફેન્સ સોશિયલ મીડિયા પર પ્લેયર્સને ટ્રોલ કરી રહ્યાં છે.

આ ખેલાડીઓએ ડ્રોપ કર્યો કેચ
નેપાળની સામે ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓએ 3 સરળ કેચ ડ્રોપ કરી દીધાં છે. પહેલો કેચ ટીમ ઈન્ડિયાનાં બેસ્ટ ફીલ્ડરોમાંના એક વિરાટ કોહલીએ છોડ્યો. તેમણે મેચની દ્વિતીય ઓવરમાં નેપાળનાં સલામી બેટ્સમેન આસિફનો કેચ ડ્રોપ કર્યો. આ ઓવરમાં શ્રેયસ અય્યરે પણ સલામી બેટ્સમેન કુશળ ભુર્તેલનો કેચ છોડ્યો. આ બંને સરળ કેસ છોડ્યાં બાદ પાંચમી ઓવરમાં ઈશાન કિશને ભુર્તેલનો કેચ ડ્રોપ કરી દીધો. આ ડ્રોપ કેચોનાં કારણે ટીમ ઈન્ડિયાની ફીલ્ડિંગ પર ઘણાં પ્રશ્નો ઊભા થયાં.

આ ખેલાડીઓનું પર્ફોર્મન્સ સારું
નેપાળની સામે સતત 3 કેચ ડ્રોપ કર્યાં બાદ કેપ્ટન રોહિત શર્માએ શાર્દુલ ઠાકુરને બોલિંગ માટે બોલાવવામાં આવ્યાં. શાર્દુલ ઠાકુરે પોતાની પહેલી ઓવરમાં કેપ્ટન રોહિત શર્માને નિરાશ ન કર્યું. તેમણે નેપાળનાં ભૂર્તેલને આઉટ કરી દીધું. આ મેચમાં ભુર્તેલનાં 2 કેચ ડ્રોપ થયાં. ભુર્તેલે 25 બોલ પર 38 રન બનાવ્યાં હતાં. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ