ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs AUS: શ્રેયસ અય્યરના સ્થાને હવે આ ખેલાડી બનશે કેપ્ટન, ઓચિંતા નિર્ણયથી ફેન્સ ચોંક્યા

Asia Cup 2025 / IND vs AUS: શ્રેયસ અય્યરના સ્થાને હવે આ ખેલાડી બનશે કેપ્ટન, ઓચિંતા નિર્ણયથી ફેન્સ ચોંક્યા

Published By: Ajitsinh Jadeja

Last Updated: 06:29 PM, 22 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cricket news: એશિયા કપમાં પાકિસ્તાનની ટીમને પછડાટ આપી ભારતીય ટીમ ચર્ચામાં છે.

ADVERTISEMENT

Cricket news: એશિયા કપમાં પાકિસ્તાનની ટીમને પછડાટ આપી ભારતીય ટીમ ચર્ચામાં છે. બીજી તરફ ભારત અને ઓસ્ટ્રેલિયા એ ટીમો વચ્ચે બે અનઓફિશિયલ ટેસ્ટ મેચની સીરિજ રમાઈ રહી છે. પરંતુ સીરીજની બીજી મેચ પહેલા જ ભારતીય ટીમમાં મોટો બદલાવ થયો છે. શ્રેયસ ઐયરે આ મેચમાંથી પોતાનું નામ પાછુ લીધુ છે.

ઓસ્ટ્રેલિયા એ ટીમ હાલમાં ભારતના પ્રવાસે છે અને ભારતીય એ ટીમ સામે બે મેચની અનઓફિશિયલ ટેસ્ટ શ્રેણી રમી રહી છે. શ્રેણીની પહેલી મેચ ડ્રો રહી. બીજી મેચ 23 સપ્ટેમ્બરથી લખનૌના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ પહેલા ભારતીય ટીમ અંગે એક મોટો અપડેટ સામે આવ્યો છે.

Shreyas-Iyer

શું બીજી મેચ માટે ભારતીય કેપ્ટન બદલાશે?

શ્રેયસ ઐયરે ઓસ્ટ્રેલિયન એ ટીમ સામેની આ શ્રેણીમાં ભારતીય ટીમની કમાન તેના હાથમાં છે પરંતુ બીજી મેચમાં ટીમનો ભાગ રહેશે નહીં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારત A ટીમના કેપ્ટન શ્રેયસ ઐયર ઓસ્ટ્રેલિયા A સામેની બીજી અન ઓફિશિયલ ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે.

vtv app add

આ પણ વાંચોઃ સ્પોર્ટ્સ / એશિયા કપમાં ફરી થશે ભારત-પાકનો મુકાબલો, બની રહ્યું છે રોમાંચક સમીકરણ

પહેલી મેચ રહી ડ્રો

લખનૌમાં રમાયેલી આ શ્રેણીની પહેલી મેચ ડ્રો રહી. ઐયરે પહેલી ઇનિંગમાં માત્ર 8 રન બનાવ્યા. ઐયરની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ ધ્રુવ જુરેલ કરશે, જેણે પહેલી મેચમાં ઉપ-કપ્તાન રહ્યો છે. શ્રેયસ ઐયરની જગ્યાએ ટીમમાં કોઈ નવા ખેલાડીનો સમાવેશ કરવામાં આવશે નહીં.

આ ખેલાડીઓનો સમાવેશ

બીજી મેચ માટે કેએલ રાહુલ અને મોહમ્મદ સિરાજને ટીમમાં સામેલ કરવામાં આવશે. મોહમ્મદ સિરાજ આ મેચમાં ખલીલ અહેમદની જગ્યાએ લઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shreyas Iyer Sports Cricket news

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ