બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Increased milk prices by sabar dairy of Sabarkantha-Aravalli

ભાવ / સાબરકાંઠા-અરવલ્લીના દૂધ ઉત્પાદકો માટે ખુશીના સમાચાર

vtvAdmin

Last Updated: 06:20 PM, 1 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબર ડેરી દ્વારા ભેંસના દૂધના ભાવમાં અને ગાયના દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેનાથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ત્રણ લાખથી વધુ દૂધ ઉત્પાદકોને ફાયદો થશે.

સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાના દૂધ ઉત્પાદકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરાયો છે. જેમાં ગાયના દૂધમાં રૂ. 10 અને ભેંસના દૂધમાં રૂ. 20 પ્રતી કિલો ફેંટે વધારો કરાયો છે. ભાવ વધારાથી દૂધ ઉત્પાદકોમાં ખુશીનો માહોલ છે. નવા ભાવનો અમલ આજથી કરાશે.
 


અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા મહિના અગાઉ સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં રૂ. 10 અને ગાયના દૂધમાં ભાવમાં રૂ. 9નો ઘટાડો કરવામાં આવ્યો હતો. જેને લઇને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ત્રણ લાખથી વધુ દૂધ ઉત્પાદકોને ઝટકો લાગ્યો હતો. પરંતુ હવે દૂધના ભાવમાં વધારો કરવામાં આવતા દૂધ ઉત્પાદકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
 


મહત્વનું છે કે એક વર્ષ અગાઉ સાબરડેરી દ્વારા સમગ્ર ગુજરાતમાં દુધનો ભાવ સાબરડેરી દ્વારા વધુ ચુકવવામાં આવતો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ