In the morning you will see this view of Kankaria is something different shu plan
Shu Plan /
સવારે તમને જોવા મળશે કાંકરિયાનો આ નજારો કંઈક અલગ
Team VTV11:53 PM, 04 Mar 22
| Updated: 11:54 PM, 04 Mar 22
કાંકરિયા ફરવા જતાં હોય અને જો ખાવાના ચટાકા સાથે હેલ્થનું પણ ધ્યાન રાખવાનું હોય તો આજે શું પ્લાનમા તમને એ સ્થળો વિશે માહિતી આપીશું જેને જોઈ અને ત્યાં જઈ ખાવાની લિજ્જત માણી તમે પણ કહી ઊઠશો કે મોજ પડી ગઈ.. ખાસ કરીને જે લોકો મોર્નિંગ વોક કરવા માટે કાંકરિયા નીકળે છે તેમના માટે હેલ્થી ફૂડનો ખજાનો મળી ગયો છે. જાણો ગુજરાતના સૌથી જૂના અને પ્રખ્યાત ફરવાની જગ્યાની આસપાસ મન ભરીને નાસ્તો કરવા શું શું મળે છે?