બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / In the case of police crackdown in Ahmedabad, there is a lot of investigation, big action can be taken against the policemen

અમદાવાદ / 2 લાખ માંગી 20 હજારમાં કરી પતાવટ, ફાઇનલ તોડકાંડ કેસમાં 2 પોલીસકર્મી, 7 TRB જવાનોની સંડોવણી, ટ્રાફિક DCPના ખુલાસા

Vishal Khamar

Last Updated: 06:02 PM, 21 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્લીનાં યુવક સાથે તોડ કર્યાનાં આક્ષેપ મામલે કે ડિવિઝન ટ્રાફિક એસીપીને તપાસ સોંપવામાં આવી છે. આ તોડકાંડમાં 2 ટ્રાફિક પોલીસ કર્મચારી તેમજ 7 TRB જવાનોની સંડોવણી સામે આવતા આજ સાંજ સુધી તમામ આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી થઈ શકે છે. તેવું જાણવા મળી રહ્યું છે.

  • દિલ્લીના યુવક સાથે તોડ કર્યાના આક્ષેપનો મામલો 
  • કારમાં દારૂની બોટલ હોવાથી પોલીસકર્મીઓએ કર્યો તોડ 
  • 2 લાખની માંગણી કરી ₹20 હજાર UPI કરાવી તોડ કર્યાનો આરોપ
  • તોડકાંડમાં 2 ટ્રાફિક પોલીસ કર્મી સહિત 7 TRB  જવાનોની સંડોવણી બહાર આવી

દિલ્લીનાં યુવક સાથે તોડ કર્યાનાં આક્ષેપ કર્યો છે.  નાના ચીલોડા ટ્રાફિક પોઈન્ટ પાસે તોડ થયાનો આક્ષેપ થયો હતો. ત્યારે કારમાં દારૂની બોટલ હોવાથી પોલીસકર્મીઓએ તોડ કર્યો હતો. પોલીસ કર્મચારીઓ દ્વારા 2 લાખની માંગણી કરાઈ હતી. જે બાદ 20 હજાર UPI  કરાવી તોડ કર્યાનો આરોપ મુકવામાં આવ્યો હતો.  ટ્રાફિક પોલીસ અને TRB જવાને કાર્યવાહી નહી કરી રૂપિયા પડાવવાનો પ્લાન હતો. 
 

સફિન હસન (DCP ટ્રાફિક ઇસ્ટ)

તોડકાંડમાં 2 ટ્રાફિક પોલીસ કર્મી સહિત 7 TRB  જવાનોની સંડોવણી બહાર આવી
 ટ્રાફિક DCP  સફિન હસનનાં ધ્યાને આ ઘટનાં આવતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ટ્રાફિક પોલીકર્મીઓનો પોલ બહાર આવતા રૂપિયા પરત કર્યા હતા. આ કેસની સમગ્ર તપાસ કે ડિવીઝન એસીપીને સોંપાતા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હાલ તમામ પોલીસકર્મીઓનાં નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. ત્યારે સાંજ સુધીમાં ટ્રાફિક ડીસીપી પોલીસ કર્મીઓ વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી શકે છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ