બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / In 2024, the people of this zodiac will become rich! Rahu will be in Pisces

Rahu Gochar 2024 / 2024માં આ રાશિના જાતકો થઈ જશે માલામાલ! મીન રાશિમાં રહેશે રાહુ, જાણો કોને કોને થશે લાભ

Pooja Khunti

Last Updated: 01:15 PM, 26 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rahu Rashi Parivartan: નવા વર્ષની શરૂઆત થવાની છે. તેથી દરેક વ્યક્તિ અલગ-અલગ ગ્રહોની રાશિ પર થતી અસર વિશે જાણવા માગે છે.

  • રાહુ વર્ષ 2024માં રાશિ પરિવર્તન નહીં કરે
  • આ સંપૂર્ણ વર્ષ મીન રાશિમાં જ રહેશે
  • કન્યા, વૃષભ અને તુલા રાશિ માટે રાહુનું પરિવર્તન શુભ 

નવા વર્ષની શરૂઆત થવાની છે. દરેક વ્યક્તિ અલગ-અલગ ગ્રહોની રાશિ પર થતી અસર વિશે જાણવા માગે છે. ગ્રહોની વાત કરીએ તો રાહુ વર્ષ 2024માં રાશિ પરિવર્તન નહીં કરે. રાહુ 2024ની અંદર પણ મીન રાશિમાં જ ગોચર થશે. દિવાળી પહેલા જ રાહુએ મીન રાશિમાં ગોચર કર્યું હતું અને આ સંપૂર્ણ વર્ષ મીન રાશિમાં જ રહેશે. આ પ્રમાણે રાહુનાં ગોચરથી અલગ-અલગ રાશિઓ પર પ્રભાવ રહેશે. સૌથી વધુ પ્રભાવ આ ત્રણ રાશિઓ પર થશે. તેમાં કન્યા, વૃષભ અને તુલા રાશિ સામેલ છે.  વાસ્તવમાં, કેતું પણ કન્યા રાશિમાં રાહુનાં ભાગીદાર હશે.  

રાહુ પરિવર્તન કઈ રાશિ માટે શુભ 
રાહુનું પરિવર્તન આ ત્રણ રાશિઓ માટે શુભ રહેશે. કન્યા, વૃષભ અને તુલા રાશિ માટે રાહુનું પરિવર્તન શુભ રહેશે. 

કન્યા રાશિ 
વાસ્તવમાં, કેતુ હોવા છતાં પણ રાહુ કન્યા રાશિનાં જાતકોને ધન લાભ કરાવી રહ્યા છે.  આ વર્ષે કન્યા રાશિનાં જાતકોને ધન લાભ થઈ શકે છે. આ રાશિનાં જાતકો પર વિશેષ કૃપા રહેશે. 

વૃષભ રાશિ 
વૃષભ રાશિમાં જ્યારે ગુરુ પહોંચશે ત્યારે રાહુ આ રાશિનાં જાતકોને લાભ પ્રદાન કરશે. જ્યારે ગુરુ મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં જશે ત્યારે આ રાશિના જાતકોનાં બગડેલા કામમાં સુધારો થશે. નોકરીની અંદર પ્રમોશન મળવાની સંભાવના છે. 

તુલા રાશિ 
તુલા રાશિના જાતકો પર રાહુ તણાવ ઓછો કરશે અને આધ્યાત્મિક લાભ આપશે. વર્ષ 2024માં રાહુનું મીન રાશિમાં સંક્રમણ કેટલીક રાશિનાં જાતકો માટે સારું સાબિત થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ