બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

VTV / ગુજરાત / વડોદરા / Important decision of Vadodara Corporation, temporary employees will be taken as daily workers, this condition will also be made permanent.

BIG NEWS / વડોદરા કોર્પોરેશન અગત્યનો નિર્ણય, હંગામી કર્મચારીઓને રોજમદાર તરીકે લેવાશે, આ શરતે કાયમી પણ કરાશે

Vishal Khamar

Last Updated: 10:16 PM, 26 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા કોર્પોરેશન દ્વારા સફાઈ કામદારો માટે મહત્વનો નિર્ણય લીધો છે. ત્યારે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં હંગામી કર્મચારીઓને રોજમદાર તરીકે લેવાનો નિર્ણય કરાયો છે.

  • વડોદરા કોર્પોરેશન દ્વારા સફાઈ કામદારો માટે લેવાયો મહત્વનો નિર્ણય
  • હંગામી કર્મચારીઓને રોજમદાર તરીકે લેવાનો કરાયો નિર્ણય
  • સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય

 વડોદરા કોર્પોરેશનનાં સફાઈ કામદારો માટે સ્ટેન્ડિંગ કમિટીમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હંગામી કર્મચારીઓને રોજમદાર તરીકે લેવાનો નિર્ણય કરાયો છે. સેનેટરી અને એન્જીનીયરીંગનાં 238 કર્મચારીઓને રોજમદાર તરીકે લેવાનો નિર્ણય લેવાયો છે. જેમાં સેનેટરી અને એન્જીનીયરીંગનાં 238 કર્મચારીઓને રોજમદાર તરીકે લેવાનો નિર્ણય લેવાનો કરાયો છે. 270 દિવસની કામગીરી પૂરી કરનાર હંગામી સફાઈ સેવકોને રોજમદાર તરીકે નિર્ણય લેવાયો છે. મ્યુનિસીપલ કમિશ્નર તરફથી આવેલી ભલામણને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે. 

ડૉ. શીતલ મિસ્ત્રી (સ્ટેન્ટિંગ કમિટી ચેરમેન, વડોદરા)

સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય

આ બાબતે સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ર્ડા. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે,  સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ 17 કામો તેમજ એક વધારાનાં કામની ચર્ચા કરવામાં આવી હતી.જેમાં મુખ્યત્વે કામ મંજૂર થયા છે. જેમાં સફાઈ કર્મચારીઓ જે કરાર અધારીત અથવા માનદ્ વેતનમાં કામ કરતા હતા. તેઓનાં 272 દિવસ પુરા થયા છે.  જે બાદ તેઓને રોજમદારીમાં કન્વર્ટ કર્યા છે. તેમજ આગામી સમયમાં  પણ જે કર્મચારીઓને 272 દિવસ પુરા થશે તેઓને રોજમદારીમાં કન્વર્ટ કરવામાં આવશે.  તેમજ રોજમદારીમાં 272 દિવસ પુરા થયા બાદ સફાઈ કર્મીઓને કાયમી કરવામાં આવશે. આ નિર્ણયથી તેઓનો પ્રોગ્રેસ થાય અને તેઓને કાયમી નોકરી મળતી થાય. સફાઈ કર્મચારીઓને આનંદ મળે તે પ્રકારનો આજે નિર્ણય કરવામાં આવ્યો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ