બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / If you want to avoid heart attack, eat this vegetable in winter

આરોગ્ય / હાર્ટઅટેકથી બચવું હોય તો શિયાળામાં ખાઈ લો આ શાકભાજી, બેડ કોલેસ્ટ્રોલ થઈ જશે સાફ

Pooja Khunti

Last Updated: 03:46 PM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cholesterol Permanent Treatment:  કોલેસ્ટ્રોલ એક ચીકણું પ્રદાર્થ છે. જે રક્ત વાહિણીઓમાં જમા થઈ જાય છે. તેનું પ્રમાણ વધવાથી નસોમાં બ્લોકેજ થઈ શકે છે.

લીલા પાનવાળા શાકનું સેવન કરો 
નિયમિત કસરત કરો 
વજન નિયંત્રણમાં રાખો

વધતા જતા કોલેસ્ટ્રોલનું પ્રમાણ ગંભીર સમસ્યા બની ગઈ છે. આજે કેટલા બધા લોકો કોલેસ્ટ્રોલની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. કોલેસ્ટ્રોલ એક ચીકણું પ્રદાર્થ છે. જે રક્ત વાહિણીઓમાં જમા થઈ જાય છે. તેનું પ્રમાણ વધવાથી નસોમાં બ્લોકેજ થઈ શકે છે. જેના કારણે રક્ત પરિભ્રમણ ધીમું પડી જાય છે. તેથી હ્રદય રોગ અને હાર્ટ અટેકનું જોખમ વધી શકે છે. શરીર માટે કોલેસ્ટ્રોલ જરૂરી છે પણ ખરાબ કોલેસ્ટ્રોલ શરીર માટે નુકસાનકારક છે. કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા માટે દવાઓ પર નિર્ભર ન રહેવું જોઈએ. તમારા આહારમાં પરિવર્તન કરવું જોઈએ. 

કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવા માટે ફળ અને શાકભાજીનું સેવન કરવું જોઈએ 

લીલા પાનવાળા શાક 
શિયાળાની ઋતુમાં લીલા પાનવાળા શાકભાજી ખુબજ મળે છે. તેમા પાલક અને કોલાર્ડ ગ્રીન્સનો વધુ સમાવેશ થાય છે. તેમાં લ્યુટીન અને અન્ય કેરોટીનોઈડ હોય છે. જે હ્રદય રોગના જોખમને ઘટાડે છે. 

એવોકાડો
એવોકાડોને સુપરફૂડ કહેવામાં આવે છે. તેના સેવનથી શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ મળે છે. 

ખાતા ફળો 
શિયાળાની ઋતુમાં સંતરા, સ્ટ્રોબેરી, લીંબુ, મોસંબી જેવા ખાતા ફળોનું સેવન કરવું જોઈએ. તેનાથી શરીરનું ખરાબ કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે. 

ઓમેગા 3 ફેટી એસિડ
તમારે એવી વસ્તુઓ ખાવાની ટેવ પાડવી જોઈએ જેમાં ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર હોય. સૅલ્મોન, ફ્લેક્સસીડ, હેરિંગ, મેકરેલ અને અખરોટ જેવા ખોરાક હૃદય માટે ખૂબ ફાયદાકારક છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ થાય છે. 

વાંચવા જેવું: પથારીમાં સૂતાં જ ઊંઘ આવી જશે: અપનાવો આ 6 ટિપ્સ, નહીં પડે કોઈ દવાની જરૂર

નિયમિત કસરત કરો 
કસરત કરવાથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે. એક અઠવાડિયાની અંદર 5 દિવસ 30-30 મિનિટ કસરત કરવી જોઈએ. 

વજન નિયંત્રણમાં રાખો 
કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા માટે વજન પર નિયંત્રણ રાખવું ખુબજ જરૂરી છે. તમારા આહારમાં ખાંડનું પ્રમાણ ઘટાડો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ