બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / If you are troubled by money problems, do this remedy with salt at home

જ્યોતિષ શાસ્ત્ર / ધનની સમસ્યાથી રહો છો પરેશાન તો ઘરે જ નમકથી કરો આ ઉપાય, દૂર થશે પરેશાનીઓ

Published By: Sanjay Vibhakar

Last Updated: 10:54 AM, 25 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્રમાં નમકને ચંદ્ર અને શુક્ર સાથે જોડવામાં આવે છે. આ સાથે નમકથી કેટલાક ઉપાય પણ કરવામાં આવે છે. જેનાથી લોકોની સમસ્યાઓ દૂર થઈ જાય છે.

જમવામાં નમક ઓછું અથવા વધારે હોય તો જમવાનો સ્વાદ ખરાબ થઈ જાય છે. જમવામાં નમક ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ નમકનું ખૂબ જ મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્રમાં નમકને ચંદ્ર અને શુક્ર સાથે જોડવામાં આવે છે. આ સાથે નમકથી કેટલાક ઉપાય પણ કરવામાં આવે છે. જેનાથી લોકોની સમસ્યાઓ દૂર થઈ જાય છે. આ સાથે તેમને ક્યારેય પણ આર્થિક સમસ્યાનો સામનો નથી કરવો પડતો. 

ઘરમાં નમક કઈ જગ્યાએ રાખવું જોઈએ 

નમકનું દાન 
હિન્દુ શાસ્ત્ર મુજબ નમકનું દાન શુભ માનવામાં આવે છે. તમારે નમકનું દાન ક્યારેય સીધા હાથે ન કરવું જોઈએ. તેનાથી તમારા ઘરમાં ઝઘડા થઈ શકે છે. 

એક મુઠ્ઠી નમક 
જો તમને દરેક વખતે ડર લાગતો હોય તો તમારે એક મુઠ્ઠી નમક લઈ 7 વાર તમારી ઉપર ફેરવવું જોઈએ. હવે આ નમકને વહેતા પાણીમાં ઉમેરી દો. જો તમને કોઈની નજર લાગેલી હશે તો  તે ઉતરી જશે. 

વાંચવા જેવું: હોળીના દિવસે જ 2024નું પહેલું ચંદ્રગ્રહણ: જાણો કેટલા ટાઈમ સુધી રહેશે સૂતક કાળ

નમક કાચની બોટલમાં રાખો 
નમકને હમેશા કાચની બોટલમાં રાખવું જોઈએ. આ સાથે તેમાં 3/4 લવિંગ પણ ઉમેરી દો. તેનાથી ઘરમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે. આ સાથે માતા લક્ષ્મીના આશીર્વાદ પણ મળશે. તેનાથી તમારા જીવનમાં ધનની ખોટ નહીં આવે.

સંકળાયેલા મુદ્દાઓ

Astrology salt જ્યોતિષ શાસ્ત્ર નમક માતા લક્ષ્મી Astrology

Published by

Sanjay Vibhakar

Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ