ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / ન્હાયા બાદ તમે પણ આ ત્રણ ભૂલો કરતાં હોય તો સાવધાન, જિંદગી થઈ જશે તહેસ નહેસ

photo-story

6 ફોટો ગેલેરી

વાસ્તુ શાસ્ત્ર / ન્હાયા બાદ તમે પણ આ ત્રણ ભૂલો કરતાં હોય તો સાવધાન, જિંદગી થઈ જશે તહેસ નહેસ

Last Updated: 09:50 AM, 9 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વાસ્તુશાસ્ત્રમાં જીવનને સુખી બનાવવાની રીતો જણાવવામાં આવી છે. તેના નિયમોની અવગણના કરવાથી એક સારો માણસ પણ બરબાદ થઈ શકે છે.

1/6

photoStories-logo

1. આ ભુલો ન કરો

વાસ્તુ શાસ્ત્રના નિષ્ણાતોના મતે સ્નાન કર્યા પછી તરત જ ત્રણ ભૂલો ક્યારેય ન કરવી જોઈએ. આ ભૂલો ઘરની ખુશી તહેસ-નહેસ શકે છે

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ગંદુ પાણી

વાસ્તુશાસ્ત્ર અનુસાર સ્નાન કર્યા પછી કે કપડાં ધોયા પછી ક્યારેય પણ ડોલમાં ગંદુ પાણી ન રાખવું જોઈએ. તેનાથી ઘરમાં ગરીબી વધે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. સુખ અને શાંતિને ગ્રહણ

ઘરમાં ફેલાયેલી નકારાત્મક ઉર્જા તમારા સુખ અને શાંતિને ગ્રહણ લગાડી શકે છે. તે જીવનમાં અનેક પ્રકારના અવરોધો ઉભા કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. તીક્ષ્ણ વસ્તુઓ

એવું કહેવાય છે કે સ્નાન કર્યા પછી તરત જ તીક્ષ્ણ કે અણીદાર સાધનોનો ઉપયોગ ન કરવો જોઈએ. આવી વસ્તુઓનો ઉપયોગ પ્રતિબંધિત માનવામાં આવે છે. તેથી સ્નાન કર્યા પછી તરત જ બ્લેડ, છરી, સોય કે નેઇલ કટર જેવી વસ્તુઓનો ઉપયોગ કરશો નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. સિંદૂર

વાસ્તુ અનુસાર પરિણીત મહિલાઓએ સ્નાન કર્યા પછી વાળમાં સિંદૂર ન લગાવવું જોઈએ. આનાથી માનસિક અશાંતિ અને ખરાબ વિચારો આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. સૂર્યને અર્ઘ્ય અર્પણ

સ્નાન કર્યા પછી તરત જ સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. અથવા તુલસીને પાણી અર્પણ કરવું જોઈએ. આનાથી દેવી લક્ષ્મી અને સૂર્યદેવની કૃપા બની રહે છે. (DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Religion Vastu Astrology vastu shatra tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ