બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / Hyderabad doctors perform India's first double lung transplant on COVID patient

સારા સમાચાર / કોરોના દર્દીની પ્રથમ વખત કરાઈ આ રીતે સારવાર, દેશનો પહેલો કિસ્સો

Divyesh

Last Updated: 11:48 AM, 12 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. વાયરસનો સૌથી વધારે ભય પહેલાથી કોઇ બિમારી સામે ઝઝૂમી રહેલા દર્દી અને વૃદ્ધોને વધારે છે. ત્યારે દેશમાં સૌ પ્રથમ વખત કોરોના સામે ઝઝૂમી રહેલા દર્દીનું ડબલ લંગ્સ (ફેફસાં)નું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું.

ડૉકટરોએ જણાવ્યું કે 32 વર્ષના દર્દીનું લંગ્સ ટ્રાંસપ્લાંટ તેલણાંણાની રાજધાની હેદરાબાદના કૃષ્ણા ઇંસ્ટીટયૂટ ઓફ મેડિકલ સાઇન્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું. રિઝવાન નામના આ દર્દીનો ઇલાજ કરનારા ડો. સંદીપ અટ્ટવારે જણાવ્યું કે તે સારકૉઇડોસિસ નામની બિમારીથી પીડિત હતા. 

ડૉકટરે જણાવ્યું કે દર્દીના ફેફસામાં ફાઇબ્રોસિસ થઇ ગયું હતું, જેના કારણે તેના ફેફસા સંપૂર્ણ રીતે ખરાબ થઇ ગયા હતા. આ દરમિયાન તે કોરોનાની ઝપેટમાં આવી ગયો. અટ્ટવારે જણાવ્યું કે જ્યારે દર્દીના ફેફસા ખરાબ થયા તો, શરીરીમાં ઓક્સિજનની માંગમાં વૃદ્ધિ થઇ ગઇ. 
 

ડૉકટરોએ જણાવ્યું કે અમને રિઝવાનના ફેફસાઓ માટે શોધ કરી. સંયોગથી તેના ફેફસા સાથે મેચ ખાનારા એક દર્દી કોલકાતામાં મળ્યો, જેને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઓપરેશન કરીને દર્દીના ડબલ લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. ડોકટરે કહ્યું કે રિઝવાન ચંદીગઢનો રહેવાસી છે. હાલમાં તેની સ્થિતિ સામાન્ય છે, જેને લઇને અમે તેને શુક્રવારે હોસ્પિટલમાંથી રજા આપી દીધી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ