ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ફોનમાં વારંવાર દેખાતી જાહેરાતોથી મળશે છુટકારો! માત્ર એક સેટિંગ બદલતાં જ બંધ થઈ શકે અનિચ્છનીય Ads
5 ફોટો ગેલેરી
Last Updated: 02:45 PM, 23 November 2026
1/5
2/5
Chrome પર વેબસાઇટ ખોલવાની સાથે Ads અને પોપ-અપ આવે તો તેને બંધ કરી શકાય છે. તે માટે Settingમાં જાઓ. અહીં Site સેટિંગ્સ ખોલીને Pop-upsને બંધ કરી શકાય છે. ફોનની લોક સ્ક્રીન પર પણ જઇને જાહેરાત દેખાવા લાગે છે જો તમારા ફોનમાં પણ આમ થઇ રહ્યુ હોય તો settingsમાં Glance જેવા ફીચરને બંધ કરી દો.
ADVERTISEMENT
3/5
4/5
જો કોઇ એપ ખોલતા જ Ads આવવા લાગે તો તેનુ કારણ કોઇ શંકાસ્પદ એપ હોઇ શકે છે. ફોનમાં ઇન્સ્ટોલ એપ ચેક કરો. જે એપ ઉપયોગ ના કરતા તે ડિલીટ કરી દો. ફોનમાં ઘણીવાર અજાણી એપના કારણે Ads આવવા લાગે છે. તેનાથી બચવા માટે Google Play Store ખોલો. અહીં play protect પર જાઓ અને ફોનને સ્કેન કરો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ