બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / જો-જો વરસાદમાં ક્યારેય પણ ન કરતા આ 5 ભૂલ, નહીંતર ACમાં આવી શકે છે સમસ્યા

કામની વાત / જો-જો વરસાદમાં ક્યારેય પણ ન કરતા આ 5 ભૂલ, નહીંતર ACમાં આવી શકે છે સમસ્યા

Last Updated: 04:40 PM, 29 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના સમયમાં AC એ જરૂરિયાત બની ગયું છે, લોકો બારેય માસ ACને ચલાવતા હોય છે. પણ ચોમાસામાં AC ધ્યાનથી ચલાવાવું આવશ્યક છે, નહીંતર ખરાબ થવાની સંભાવના વધી જાય છે. જો ચોમાસામાં AC ખરાબ થવાની પ્રોબલમથી બચવા આ બાબતોનું ધ્યાન રાખવું.

AC આ પ્રોડક્ટ અત્યારે મરજિયાત નહીં, પણ ફરજિયાત થઈ ગઈ છે. ACને ઉનાળામાં ચલાવવી એ નોર્મલ વાત છે. અને ચોમાસામાં રૂમની અંદર હ્યુમિડીટીનું પ્રમાણ ખૂબ વધી જવાના કારણે શરીર ચોટતું હોય તેવું થઈ જાય છે, માટે લોકો ચોમાસામાં પણ AC ચલાવતા હોય છે. ACને લાંબા સમય સુધી ચલાવવાથી બગડવાની શક્યતા વધી જાય છે, જોકે AC ખરાબ થવા પાછડનું કારણ આપણી જ બેદરકારી હોય છે. તો ચાલો જાણીએ કે કઈ ભૂલો કરવાથી ચોમાસામાં AC ખરાબ થવાની સંભાવના વધી જાય છે.

ac 1

બહાર લગાવેલ AC Unitને ખુલ્લુ રાખવું

જો ચોમાસામાં ઉકળાટ થતો હોય છે, જો ઉકળાટ પછી વરસાદ આવે તો મઝા આવી જાય. વરસાદથી આપણને તો મઝા આવે પણ AC માટે તે નુકશાનકારક સાબિત થાય છે. મોટા ભાગના લોકો AC Unit ને ઘરની બહાર લગાવતા હોય છે, જેથી વરસાદ આવે ત્યારે તેમાં પાણી જાય છે તેથી AC બગડી જાય છે. આ સમસ્યાથી બચવા AC Unitને વૉટરપ્રૂફ કવર લગાવવું જરૂરી છે.

ac 2

સ્ટેબિલાઇઝરનો ઉપયોગ ન કરવાની ભૂલ

ચોમાસું હોય અને લાઇટ ન જાય એવું કોઈ દિવસ બન્યું છે. ચોમાસામાં વરસાદને લીધે શોટ-સર્કિટ થતું હોય છે, જેથી ગમે ત્યારે અચાનક લાઈટ જતી રહે છે. લાઇટ જવાથી અચાનક AC બંધ થવાને કારણે ખરાબ થવાનો ખતરો વધે છે. આ પ્રોબલમથી બચાવા માટે AC ને ડાયરેક્ટ સ્વિચ સાથે ન લગાવવું. તેના બદલે તમે સ્ટેબિલાઇઝરનો ઉપયોગ કરી શકો છો. સ્ટેબિલાઇઝર વિજળી કંટ્રોલમાં રાખે અને લાઇટની વધઘટને સંતુલિત કરે છે. જો તમે સ્ટેબિલાઇઝરનો ઉપયોગ નથી કરતાં તો AC ખરાબ થઈ શકે છે.

PROMOTIONAL 12

વધુ વાંચો: જો AC રૂમને કરી દે છે વધારે પડતો ઠંડો, તો સાચવજો, મુસીબત આવવાની છે

ACની સમયસર સર્વિસ કરાવવી

ACને સ્વચ્છ રાખવું જરૂરી છે. ACને ચોખ્ખું ન રાખવાને કારણે તેમાં કચરો ભરાઈ જાય છે. ACમાં કચરો ભરાવાથી બગાડવાનો ચાન્સ વધી જાય છે. આ ભૂલ ન કરવી, આવામાં શક્ય હોય કરવો કે દર અઠવાડિયે AC એક વાર તો સાફ કરવું. જો શક્ય હોય તો સમયસર સર્વિસ કરાવવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Air Conditioner AC Tips monsoon tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ