બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / આરોગ્ય / how to sleep stress free in less time know tips here regarding nsdr

ટેકનિક / માત્ર 4 કલાકમાં પૂરી થઇ જશે 8 કલાકની ઉંઘ, આખો દિવસ રહેશો ફ્રેશ, તમે પણ આ રીત અપનાવો

Premal

Last Updated: 07:48 PM, 3 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલના તણાવયુક્ત જીવનમાં લોકોને રાતની ઉંઘ પ્રત્યે ખૂબ પ્રેમ હોય છે. પરંતુ તેમ છતા લોકો શાંતિથી ઊંઘી શકતા નથી. તેના માટે ગુગલના CEO સુંદર પિચાઈ અલગ ટેકનિક અપનાવે છે.

  • લોકોને રાતની ઉંઘ પ્રત્યે ખૂબ હોય છે પ્રેમ
  • તણાવમાંથી મુક્ત થવા અપનાવો આ ટેકનિક
  • તમે 8 કલાકની ઊંઘને 4 કલાકમાં પૂર્ણ કરી શકો છો

શું છે નૉન સ્લીપ ડીપ રેસ્ટ ટેકનિક?

8 કલાકની ઊંઘને 4 કલાકમાં પૂર્ણ કરી નૉન સ્લીપ ડીપ રેસ્ટ એટલેકે NSDRથી શક્ય છે, જે ઓછા સમયમાં સંપૂર્ણ રીતે આરામદાયક ઊંઘ આપે છે. આવો જાણીએ શું છે નૉન સ્લીપ ડીપ રેસ્ટ ટેકનિક. ખરેખર ઊંઘની આ પ્રક્રિયા મેડિટેશન જ છે. જેમાં સૂતા-સૂતા ધ્યાન લગાવવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ટેકનિક દ્વારા તમે જાગતા ઊંઘવાનો આનંદ લઈ શકશો. મગજ આ સમયે એવી રીતે આરામ કરી રહ્યું હોય છે, જેમકે સૂતી વખતે આરામ કરી રહ્યું હોય. આ ટેકનિક તણાવમાંથી મુક્ત કરાવીને ગાઢ નિંદ્રા લાવે છે. જેની સતત પ્રેક્ટિસ કરવાથી તમે 8 કલાકની ઊંઘને 4 કલાકમાં પૂર્ણ કરી શકો છો.

કેવીરીતે કરાય છે NSDR? 

મગજમાં ઘણા પ્રકારના ન્યુરોન તંરગો નિકળે છે અને તેમાંથી નિકળતી અલ્ફા તરંગ મગજને ખુશ રાખવાનો સંકેત આપે છે. યોગ અને મેડિટેશન દ્વારા આવા અલ્ફાતરંગોને એક્ટિવ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ તરંગો સક્રિય રહેવાથી દરેક પ્રકારનો સ્ટ્રેસ ખત્મ થાય છે અને મગજ આરામદાયક મોડમાં આવી જાય છે. 

કેવીરીતે કરશો NSDRની પ્રેક્ટિસ?

  1. તમારા બેડ પર તમે અંધારામાં અથવા નાની લાઈટમાં જમીન પર પીઠના ભાગે સૂઈ  જાઓ. 
  2. શરીરને હલકુ છોડી દો અને હાથ અને પગ એકદમ આરામદાયક રાખો.
  3. હથેળીઓને ખોલીને આકાશ બાજુ રાખો.
  4. ઊંડા શ્વાસ લો અને જમણા પંજા પર ધ્યાન લગાવો અને ત્યારબાદ પંજાથી માથા સુધી આવનારા દરેક અંગો પર ધ્યાન લગાવો.
  5. આ પ્રક્રિયા દરમ્યાન શ્વાસને સામાન્ય રીતે અંદર અને બહાર લેતા રહો. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ