ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ખોટા બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ જાય તો ગભરાશો નહીં, અપનાવો આ સરળ ટિપ્સ
5 ફોટો ગેલેરી
Last Updated: 04:16 PM, 23 March 2026
1/5
પૈસા મોકલતા પહેલાં ખાતરી કરો કે તમે સાચો મોબાઈલ નંબર, ખાતા નંબર અને UPI આઈડી દાખલ કરી છે. તમામ માહિતી ભરી લીધા પછી એકવાર ફરી ચેક કરો. મોટી રકમ મોકલવાની જગ્યાએ પહેલા એક નાની રકમ મોકલી ખાતરી કરો કે ટ્રાંઝેક્શન યોગ્ય છે. જે વ્યક્તિને પૈસા મોકલવા છે તેનું નામ અને અન્ય વિગતો પણ ક્રોસ ચેક કરો.
2/5
જો પૈસા ખોટા બેન્ક ખાતામાં ગયા હોય તો સૌથી પહેલા તમારા બેન્ક એપમાં રહેલા ચેટ બોક્સ મારફતે ફરિયાદ દાખલ કરો. તમને કસ્ટમર કેર પર કૉલ કરીને પણ ફરિયાદ નોંધાવવાની સુવિધા મળે છે. બેંક દ્વારા ચેક કરીને થોડા દિવસમાં યોગ્ય મદદ મેળવી શકો છો અને પૈસા પાછા મળવાની શક્યતા છે.
ADVERTISEMENT
3/5
4/5
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા