બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:27 AM, 17 April 2024
પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરનાર લોકો મોટાભાગે પોતાની ફાઈનાન્શિયલ અને કરિયર ગ્રોથ માટે જોબ બદલતા રહે છે. નોકરી બદલ્યા બાદ ઓફસની સાથે ઘણી બધી વસ્તુઓ બદલાઈ જાય છે. તેમાંથી એક છે EPF એકાઉન્ટ. દરે કંપનીમાં નવા EPF એકાઉન્ટ હોય છે પરંતુ તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર નથી બદલાતો. આ નંબર નવી કંપનીમાં પણ ચાલું રહે છે.
ADVERTISEMENT
હવે EPFના નવા નિયમો અનુસાર કર્મચારીઓને EPF ખાતું ટ્રાન્સફર કરવાની જરૂર નહીં પડે. આ કામ ઓટોમેટિક થઈ જશે. પરંતુ શું તમે જાણો છો કે જુના EPF ખાતાને નવામાં મર્જ કરવાની જરૂર પડે છે. જો તમે એવું નહીં કરો તો નુકસાન ઉઠાવવાનો વારો આવી શકે છે.
ADVERTISEMENT
દર મહિનાની સેલેરીથી થાય છે ડિડક્શન
નોકરીયાત લોકોની સેલેરીનો એક ભાગ દર મહિને EPF ફંડમાં જમા થાય છે. સરકાર જમા રકમ પર વાર્ષિક આધાર પર હાલના સમયમાં 8.15 ટકાના દરથી વ્યાજ આપી રહી છે. કોઈ પણ કર્મચારીની સેલેરીના બેસિક પેથી 12 ટકાનો ઘટાડો થાય છે.
એમ્પ્લોયરની તરફથી એમ્પ્લોયની સેલેરીમાં કાપવામાં આવેલા 8.33 ટકા EPSમાં જમા થાય છે. ત્યાં જ 3.67 ટકા ભાગ EPFમાં જમા થાય છે. તમે જરૂરીયાત પડવા પર PF ખાતામાંથી નિયમો અનુસાર પૈસાના વિડ્રોવ સરળતાથી કરી શકો છો.
મર્જ નહીં કરવાના નુકસાન
EPF એકાઉન્ટ મર્જ ન કરવાના કારણે ખાતામાં જમા કુલ રકમ તમને નથી દેખાતી. તેના ઉપરાંત ટેક્સ સેવિંગ દ્વારા પીએફ એકાઉન્ટને જમા કરવો જરૂરી હોય છે. તેના ઉપરાંત EPF એકાઉન્ટને મર્જ ન કરવા પર દરેક સમય અલગ અલગ કેલકુલેટ થશે. એવી રીતે ખાતામાંથી તમે પૈસા નિકળાશો તો અલગ અલગ કંપનીના ડ્યૂરેશનના હિસાબથી તમને TDS આપવાનું રહેશે.
જ્યારે પણ તમે EPF ખાતામાંથી પૈસા ઉપાડી રહ્યા છો તો પાંચ વર્ષની મર્યાદા જોવામાં આવે છે. પાંચ વર્ષ માટે કોન્ટ્રીબ્યૂશન બાદ જમા રકમની ઉપાડ પર ટેક્સ નહીં લાગે. જો તમને વાર્ષિક 10 હજાર રૂપિયાથી વધારેનું વ્યાજ મળે છે તો તેના પર ટેક્સ આપવું પડે છે.
કેવી રીતે મર્જ કરશો PF એકાઉન્ટ
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT