બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / Technology / how-to-facebook-photo-like-increase

NULL / Facebook પર ફોટોઝ અપલોડ કરતા પહેલા યૂઝ કરો આ રીત વધારે આવશે LIKES

vtvAdmin

Last Updated: 06:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

હાલમાં તમામ લોકો સોશ્યલ મીડિયા પર એક્ટિવ હોય છે. સોશ્યલ મીડિયાથી લોકો પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે સરળતાથી કનેક્ટ થઇ જાય છે. આમ તો સોશ્યલ મીડિયા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે કનેક્ટ થવાની સાથે સાથે તમારી ડેઇલી એક્ટિવિટીઝ ફોટોઝ-વીડિયોઝ શેરિંગ લોકેશન શેરિંગ જેવી તમામ બાબતોથી તમે તમારી આસપાસના લોકોને સુધી પહોંચાડી શકો છો. આમ તો દરેક સોશ્યલ મીડિયા યૂઝર ઇચ્છતું હોય છે કે તેની તમામ એક્ટિવિટીઝ પર વધારે લાઇક્સ આવે. ફેસબુક પર ફોટો અપલોડ કરતી વખતે જો દરેક યૂઝર અમુક બાબતોનું ધ્યાન રાખો તો તે યૂઝરના ફોટોમાં વધારે લાઇક આવી શકે છે. તો આજે અમે તમને જણાવીશું કે આ બાબતોનું ધ્યાન રાખશો તો ચોક્કસથી તમારા ફેસબુક પર લાઇક વધશે..

1. HD ક્વૉલિટીમાં ફોટો અપલોડ કરવા માટે આ સેટિંગ યૂઝ કરવા. App Settings> Account Setting> Photos> Upload HD. 

2. ફોટો કોમ્પ્રેસથી બચવા માટે 100KBથી ઓછી ફાઇલ સાઇઝનો કવર ફોટો અપલોડ કરવો. 

3. જો તમે ફોટો કોઈ એડિટિંગ પ્રોગ્રામ અથવા એપથી ફૅસબૂક પર ફોટો અપલોડ કરો છો તો sRGB કલર પ્રોફાઇલ સાથે JPEG ફોર્મેટમાં ફોટો સેવ કરો.

 4.ફોટો અપલોડ કરતા પહેલાં કોઈ ઇમેજને એડિટ પ્રોગ્રામ દ્વારા ફેસબુકની ડિફોલ્ટ સાઇઝમાં સેવ કરી લેવો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ