બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / Technology / how-to-check-if-your-name-is-on-electoral-voter-list-in-india

NULL / વોટર લિસ્ટમાં તમારું નામ છે કે નહીં ઘરે બેઠા મોબાઇલથી આવી રીતે જાણો

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ભારત એક લોકતાંત્રિક દેશ છે. ભારતમાં 18 વર્ષથી વધારે ઉંમરના દરેક નાગરિકને મતદાન કરવાનો અધિકાર છે પરંતુ એના માટે જરૂરી છે મતદાતા યાદીમાં તમારું નામ હોય. જો વોટર લિસ્ટમાં તમારું નામ નથી તો તમે વોટ આપી શકશો નહીં. ઘણી વખત એવું થાય છે કે ગત ચૂંટણી દરમિયાન વોટર લિસ્ટમાં તમારું નામ હોય છે પરંતુ આવનાર ચૂંટણીમાં તમને ખબર પડે છે કે નામ કપાઇ ગયું છે. આમ તો 2019માં લોકસભા ચૂંટણી પણ યોજાનાર છે તો ચલો જાણીએ અમે એક રીત જણાવી એ છીએ. જેનાથી તમે ઘરે બેઠા મોબાઇલ પર ચેક કરી શકો છો કે વોટર લિસ્ટમાં તમારું નામ છે કે નહીં. 

સૌથી પહેલા તમારા ફોનના બ્રાઉઝરમાં www.nvsp.in ટાઇપ કરીને ઓકે આપો. હવે તમારી સામે રાષ્ટ્રીય મતદાતા સેવા પોર્ટલ ખુલી જશે. 

હવે ડાબી બાજુ તમને એક સર્ચનું એક બોક્સ જોવા મળશે. એની પર ક્લિક કરતાં જ એક નવું પેજ ખુલશે જેનું યૂઆરએલ http://electoralsearch.in હશે. હવે અહીંયાથી તમે બે રીતથી તમારું નામ વોટર લિસ્ટમાં ચેક કરી શકો છો. પહેલી રીતમાં તમારું નામ પિતા અને પતિનું નામ ઉંમર રાજ્ય સેક્સ જિલ્લા વિધાનસભા ક્ષેત્રનું નામ નાંખીને તમારું નામ જાણી શકો છો. 

બીજી રીત એ છે કે તમે નામને સર્ચ કરવાની જગ્યાએ મતદાતા ઓળખપત્ર ક્રમાંક સંખ્યાથી સર્ચ કરો. એના માટે તમારે આ પેજ પર વિકલ્પ મળી જશે. બિહાર આંઘ્રપ્રદેશ અને તમિલનાડુ માટે લોકો માટે મેસેજની સુવિધા છે. 

બિહાર આંધ્રપ્રદેશ અને તમિલનાડુના લોકો મેસેજ મોકલીને પણ ચેક કરી શકો છો. એના માટે ELE 10 digit લખીને 56677 પર મોકલી દો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ