બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / તમારા આધાર કાર્ડ પર કેટલા મોબાઈલ સિમ એક્ટિવ છે? ઘરે બેઠા આ રીતે કરો ચેક

જાણી લો / તમારા આધાર કાર્ડ પર કેટલા મોબાઈલ સિમ એક્ટિવ છે? ઘરે બેઠા આ રીતે કરો ચેક

Last Updated: 10:48 PM, 29 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી વાર લોકો બીજાનો આધાર નંબરનો ઉપયોગ કરીને ફરજી સીમ કાર્ડ ખરીદે છે અને ગુનો કરે છે. એવામાં સામાન્ય લોકોને પરેશાની ઉઠાવવી પડી શકે છે. એટલા માટે તમે નિયમિત સમયે છેક કરી શકો છો કે તમારા આધાર નંબર પર કેટલા સીમ ચાલુ છે. તો ચાલો જાણીએ પ્રોસેસ.

વર્તમાન સમયમાં ફોન વિના કોઈ પણ કામ નથી ચાલતું. પછી ભલે તે ભણતા વિદ્યાર્થી હોય કે કોઈ નોકરી કરતો વ્યક્તિ. અત્યારે દરેક લોકો આ પાસે ફોન હોય છે. દરેક નાનામાં નાના કામમાં પણ ફોનની જરૂર પડે છે. ફોનમાં સીમ કાર્ડ હોય છે. સીમ કાર્ડ ખરીદવા માટે લોકો આધાર કાર્ડનો ઉપયોગ કરે છે.

sim

પરંતુ ઘણી વાર લોકો બીજાનો આધાર નંબરનો ઉપયોગ કરીને ફરજી સીમ કાર્ડ ખરીદે છે અને ગુનો કરે છે. એવામાં સામાન્ય લોકોને પરેશાની ઉઠાવવી પડી શકે છે. એટલા માટે તમે નિયમિત સમયે છેક કરી શકો છો કે તમારા આધાર નંબર પર કેટલા સીમ ચાલુ છે. તો ચાલો જાણીએ પ્રોસેસ.

aadhar-card (3).jpg

તમારા આધાર નંબર પર કેટલા સીમ છે આવી રીતે જાણો

તમે સોશિયલ મીડિયા પર આવા ઘણા સમાચાર જોયા હશે કે કોઈ વ્યક્તિના નામે ફર્જી સીમ લઈને ગુનો કરે છે. અને બાદમાં પોલીસ તે વ્યક્તિને પકડે છે કે જતના નામે ફર્જી સીમ લેવામાં આવી હોય. અને આમાં પૂછપરછ કરવામાં આવે છે. જો તમે આ સ્થિતિથી બચવા ઈચ્છો છો તો એક સમયસર ચેક કરતાં રહો કે તમારા આધાર નંબર પર સીમની સંખ્યા વધી તો નથી ને.

PROMOTIONAL 12

સૌથી પહેલા https://www.sancharsaathi.gov.in/ પર જાઓ.

અહીં Know Your Mobile Connection (TAFCOP) પર ક્લિક કરો.

આ પછી તમારો મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ એન્ટર કરો.

વેરિફિકેશન માટે તમારા મોબાઈલ નંબર પર મોકલેલ OTP દ્વારા લોગિન કરો.

અહીં તમે તમારા નામ પર એક્ટિવ રહેલા તમામ મોબાઈલ નંબર જોઈ શકો છો.

જો આમાં કોઈ એવો નંબર છે જે તમારો નથી તો 'Not My Number' પર જાઓ.

ત્યાં નીચે રિપોર્ટ પર જઈને તેના પર ક્લિક કરવાથી તે નંબર ડીએક્ટીવેટ અથવા બંધ કરી દેવામાં આવશે.

આ રીતે, તમારા નામ પર ચાલતા નકલી સિમ કાર્ડ્સ શોધીને, તમે મુશ્કેલીમાં પડવાથી બચી શકશો.

વધુ વાંચો:1 જાન્યુઆરીથી ચેક આપતા પહેલા જાણી લેજો નવા નિયમ, નહીં તો ભરવી પડશે પેનલ્ટી

એક આધાર નંબર માટે નક્કી છે લિમિટ

ભારત દૂરસંચાર મંત્રાલય તરફથી એક આધાર નંબર પર સીમની લિમિટ નક્કી કરવામાં આવી છે. કોઈ પણ આધાર નંબર પર 9 થી વધારે સીમ નથી ખરીદી શકતા. આવું કરવા પર 50000 સુધી ફાઇન લાગી શકે છે. જેને 2 લાખ રૂપિયા સુધી વધારી પણ શકાય છે. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sim Cards Utility News telecom rules
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ