ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 1 જાન્યુઆરીથી ચેક આપતા પહેલા જાણી લેજો નવા નિયમ, નહીં તો ભરવી પડશે પેનલ્ટી
Last Updated: 10:16 PM, 29 December 2024
ADVERTISEMENT
ચેક ક્લિયરન્સ માટે તમારે અનેક દિવસો સુધી રાહ જોવા પડતી હતી પરંતુ નવા વર્ષે એટલે કે, 1 જાન્યુઆરી 2025થી તમારે 2 કલાકમાં ચેક ક્લિયર થઈ જશે. અત્રે જણાવીએ કે, અગાઉ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીએ ચેક ક્લિયરન્સ પ્રક્રિયાને થોડી કલાકોમાં જ પૂર્ણ કરવા માટે કેટલાક ઉપાયોનો પ્રસ્તાવ રાખ્યો હતા જે અનુસંધાને હકારાત્મ નિર્ણય સામે આવી ગયો છે. હાલમાં ક્લિયરન્સ સાયકલ T+1 દિવસ છે જે હવે ઘટીને થોડા કલાક થઈ જશે.
ADVERTISEMENT
2-3 દિવસ નહી પરંતુ 2 કલાકમાં ચેક ક્લિયર
ચેક ક્લિયર થવામાં અત્યાર સુધી 2-3 દિવસનો સમય લાગે છે. નવા વર્ષથી થોડા કલાકોમાં જ ચેક ક્લિયર થઈ જશે. ચેક રજૂ કર્યાના દિવસે જ તમારો ચેક ક્લિયર થઈ જશે અને તેમાં માત્ર થોડા કલાકોનો સમય લાગવાથી તમારું કામ પણ સરળ થઈ જશે અને નાણાંકિય ચેક વ્યવહારોને પણ પ્રોત્સાહન મળશે. આ અંગે અગાઉ પૂર્વ ગવર્નર શક્તિકાંતે દાસે જણાવ્યું હતું કે, આનો ફાયદો ચેક આપનાર અને પૈસા મેળવનાર એટલે કે ચેક પેયર અને ચેક બૉરોઅર બંનેને થશે અને આખી પ્રોસેસ ફાસ્ટ થવાથી બેંકિંગ પર પણ પોઝિટિવ અસર થશે.
ADVERTISEMENT

આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત, BZ ગૃપ કૌભાંડમાં વધુ એક આરોપી ઝડપાયો, જુઓ 8 મોટા સમાચાર
ADVERTISEMENT
નવા વર્ષ સાથે બેંકના નિયમોમાં ફેરફાર
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT