ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / horoscope based on zodiac today on wednesday shows how your day will be spent

રાશિફળ / આજે અધૂરા કામ પૂરા થશે, ધાર્યું નહીં હોય ત્યાંથી મળશે GOOD NEWS, જાણો કેવો રહેશે અજનો આપનો દિવસ

Published By: Mayur

Last Updated: 08:54 AM, 28 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે નવરાત્રિના ત્રીજા દિવસે ચંડીપાઠના પહેલા અધ્યાયનો પાઠ કરવો. આ કામ કરવાથી રહેજો દૂર, જાણો શું કહે છે આજનું આપનું રાશિ ભવિષ્ય

ADVERTISEMENT

આજનું પંચાંગ
28 09 2022 બુધવાર
માસ આસો
પક્ષ શુક્લ
તિથિ ત્રીજ
નક્ષત્ર સ્વાતિ
યોગ વૈધૃતિ
કરણ તૈતુલ બપોરે 1.59 પછી ગર
રાશિ તુલા (ર.ત.)

શુભાંક - આજનો શુભ અંક છે 1
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10.49 થી બપોરે 12.29 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 12.30 થી 2.12 સુધી
શુભ દિશા : બુધવારે છે મુસાફરી વર્જ્ય 
અશુભ દિશા : આજે અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન દિશા
રાશિ ઘાત : કર્ક (ડ.હ.)
------------------
મેષ (અ.લ.ઈ)
જમીન મિલકતને લગતા કાર્યોમાં રાહત જણાય
કામકાજમાં સાધારણ ઉચાટ જણાશે
વિવાદિત કાર્યોથી દૂર રહેવું
વડીલ વર્ગની આરોગ્ય બાબતે ચિંતા રહે

વૃષભ (બ.વ.ઉ)
પારિવારિક વાતાવરણમાં સુમેળ જણાય
આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહે
માનસિક ચિંતાઓ રહેશે
પતિ-પત્નીના વિચારોમાં અસમાનતા રહેશે

મિથુન (ક.છ.ઘ)
ભૌતિક સુખ-સુવિધામાં વધારો જણાય
માનસિક શ્રમમાંથી મુક્ત બનો
કામના ભારને હળવો કરી શકશો
સહકર્મચારીના સંબંધોમાં સુધારો જણાશે

કર્ક (ડ.હ)
સાંસારિક જીવનમાં સામાન્ય ચિંતા જણાય
બહારગામના કામકાજથી લાભ જણાય
સંતાનોના પ્રશ્નોમાં સાનુકૂળતા જણાય
કામકાજમાં સફળતા અને પ્રગતિ જણાય

સિંહ (મ.ટ.)
અન્યના કારણે કામમાં મુશ્કેલી સર્જાય
મોસાળપક્ષે સામાન્ય ચિંતા જણાય
કાનૂની-ખાતાકીય કામકાજમાં સંભાળવું
માનસિક અશાંતિમાં રાહત અનુભવશો

કન્યા (પ.ઠ.ણ.)
નોકરી ધંધા માટે પ્રવાસના યોગ બને
વેપાર-વાણિજ્યમાં નવી મુલાકાતથી લાભ થશે
ઉત્તમ આનંદ મેળવી શકશો
ધન પ્રાપ્તિ માટે અધિક મહેનત કરવી પડશે

તુલા (ર.ત.)
મિત્રો, સ્નેહીજનોની મુલાકાત લાભ કરાવે
હિસાબી કામકાજમાં સાવધાની રાખવી
આકસ્મિક ફાયદાની શક્યતા પ્રબળ જણાય
નોકરી ધંધામાં સામાન્ય ફેરફારીની શક્યતા

વૃશ્ચિક (ન.ય.)
ઉપરી અધિકારી વર્ગથી પરેશાની જણાય
વિવાદિત કાર્યોમાં અંતર રાખી કામ લેવું
ઘરમાં આનંદનું વાતાવરણ સર્જાય
આરોગ્યની ખાસ કાળજી લેવી

ધન (ભ.ધ.ફ.ઢ.)
પારિવારિક કામમાં વ્યસ્ત રહેશો
અગત્યના નિર્ણયમાં ઉતાવળ કરવી નહીં
વાણી-વ્યવહારમાં નમ્રતા રાખવી
સગા-સંબંધીઓમાં તણાવ જણાશે

મકર (ખ.જ.)
વ્યવહારમાં ભાગાદોડી અને ખર્ચ રહેશે
જીવનસાથી સંતાનોના કામમાં સાનુકૂળતા રહેશે
થોડી બેચેની અને કામની ચિંતા રહેશે
કામકાજ સામાન્ય સંભાળીને કરવું

કુંભ ( ગ.શ.સ.ષ.)
પારિવારિક સંબંધોમાં મુશ્કેલી જણાશે
વિવાદિત કાર્યોમાં સાચવીને કામ કરવું
વિલંબમાં પડેલા કાર્યો ઉકેલાશે
માનસિક અસ્વસ્થતા અનુભવશો

મીન (દ.ચ.ઝ.થ.)
વિલંબમાં પડેલા કામો પૂરાં થશે
ધર્મકાર્યમાં યાત્રા-પ્રવાસ થાય
કામની હળવાશ અનુભવશો
દૈનિક વ્યવસાયથી લાભ થશે
-----------------
શું કરવું? : ચંડીપાઠના પહેલા અધ્યાયનો પાઠ કરવો
શું ના કરવું? : ખોટી વ્યગ્રતાથી દૂર રહેવું
આજનો મંત્ર : ઓમ એં રીં ક્લીં ચંદ્રઘંટા દેવ્યૈ નમ:
આજનું દાન : લાલ સ્વાદિષ્ટ મીઠાઈનું દાન કરવું

સંકળાયેલા મુદ્દાઓ

Horoscope Rashifal Zodiac ગુજરાતી રાશિફળ રાશિ ભવિષ્ય Horoscope

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ