બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

VTV / આરોગ્ય / high blood pressure control tips everyday habits may cause high bp

લાઇફ ટિપ્સ / જો તમે પણ છો બ્લડ પ્રેશરના દર્દી, તો સાવધાન! ક્યારેય ન કરતા આવી ભૂલ, નહીં તો વધશે હાર્ટ એટેકનો ખતરો!

Arohi

Last Updated: 12:36 PM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

High BP Control Tips: જો તમને બ્લડ પ્રેશરની સમસ્યા છે તો ભૂલથી પણ અમુક ભૂલો ન કરો. નહીં તો તમારી સમસ્યામાં વધારો થઈ શકે છે. જાણો શેનાથી રહેવું જોઈએ સાવધાન.

  • બ્લડ પ્રેશર રહેતુ હોય તો સાવધાન 
  • ભૂલથી પણ ન કરતા આ ભૂલો
  • નહીં તો વધી શકે છે સમસ્યા 

આજકાલ લોકોમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધી ગઈ છે. તેના કારણે હાર્ટની બીમારીઓનો ખતરો વધી ગયો છે અને ઘણા લોકો હાર્ટ એટેકના કારણે પોતાનો જીવ ગુમાવી બેઠા છે. જણાવી દઈએ કે બીપી વધવાના પાછળ આપણી વ્યસ્ત લાઈફસ્ટાઈલ અને અનહેલ્ધી ફૂડ હેબિટ્સ જવાબદાર છે. 

ત્યાં જ જો તમને બીપીની સમસ્યા છે તો અમુક ભૂલો કરવાથી બચવું જોઈએ. કારણ કે તમારી ભૂલ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. જણાવી દઈએ કે બ્લડ પ્રેશરની સમસ્યા ત્યારે વધી જાય છે. જ્યારે આપણા શરીરમાં હાજર બેડ કોલેસ્ટ્રોલ લોહીના પ્રવાહને પ્રભાવિત કરે છે. જોકે બીપીના દર્દીઓને આ ભૂલથી બચવું જોઈએ. 

રેગ્યુલર બીપી ચેક ન કરવું 
જો તમને બ્લડ પ્રેશરની સમસ્યા છે તો તમને દરરોજ પોતાનું બ્લડ પ્રેશર ચેક કરતા રહેવું જોઈએ. બીપી ચેક કરવાનો સૌથી સારો સમય છે સવારે ઉઠવાના અડધા કલાક બાદનો સમય. કારણ કે બપોરે બ્લડ પ્રેશર વધારે આવે છે સાંજના સમયમાં પણ બીપી ચેક કરવું જરૂરી છે. 

દવા સ્કીપ કરવી
ઘણી વખત બીપીના દર્દીને જ્યારે બ્લડ પ્રેશર વધે છે તો દવાનું સેવન કરે છે. પરંતુ જેવું નોર્મલ થઈ જાય છે તે આળસના કારણે દવા ખાવાનું બંધ કરી દે છે. જણાવી દઈએ કે બીપી એક એવી સમસ્યા છે જેની દવા જીવનભર ચાલે છે. 

બીપી ચેક કર્યા બાદ પણ ઈગ્નોર કરવું
જણાવી દઈએ કે નોર્મલ બીપી 120/80 હોય છે. પરંતુ જો બ્લડ પ્રેશર 130/90થી વધારે છે તો આ તમારા માટે રિસ્કી હોઈ શકે છએ. માટે જો તમને બ્લડ પ્રેશરની સમસ્યા છે તો ઈગ્નોર કરવાની જગ્યા પર તેની સારવાર કરો. 

આ વસ્તુઓનું સેવન 
બીપીના દર્દીઓ માટે પ્રોસેસ્ડ ફૂડ ઝેર સમાન છે. સાથે જ જો તમને ડાયાબિટીસની સમસ્યા છે તો પણ પ્રોસેસ્ડ અને ફ્રોઝન ફૂડ ન ખાઓ. કારણ કે આ વસ્તુઓના સેવનથી કોલેસ્ટ્રોલ વધે છે. જેને બીપીની સમસ્યા નથી તેમને પણ આવા ફૂડ્સ ન ખાવા જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ