ચોમાસું / 24થી26 જૂન સુધી ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, સાબરકાંઠાના વિજયનગરમાં ખાબક્યો દોઢ ઈંચ વરસાદ

heavy rain weather forecast in south gujarat from june 24 to 26

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 30 જિલ્લા અને તાલુકાઓમાં વરસાદ વરસ્યો. જેમાં સૌથી વધુ સાબરકાંઠાના વિજયનગરમાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ