ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Heavy rain forecast in Gujarat for next 2 days
ADVERTISEMENT

ADVERTISEMENT
ગુજરાતમાં ફરી એક વાર ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી બે દિવસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.

ADVERTISEMENT
હવામાન વિભાગનું માનીએ તો અપર એર સરક્યુલેશનની અસરો ઘટના વરસાદનું જોર ઘટ્યું છે. જે બાદ બંગાળની ખાડીનું લો પ્રેશનર પણ ડીપ્રેશનમાં ફેરવાયુ. જેથી હવે આગામી 9મી ઓગસ્ટથી રાજ્યામાં સાર્વત્રિક વરસાદ વરસે એવું પ્રબળ અનુમાન છે. તો આગામી બે દિવસમાં રાજ્યમાં બફારાનું પ્રમાણ પણ વધશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો