ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / સપ્ટેમ્બરમાં મેઘો ભુક્કાં બોલાવશે, એપણ ગાજવીજ સાથે, વાંચો અંબાલાલની નવી આગાહી

photo-story

5 ફોટો ગેલેરી

Gujarat Rain Forecast / સપ્ટેમ્બરમાં મેઘો ભુક્કાં બોલાવશે, એપણ ગાજવીજ સાથે, વાંચો અંબાલાલની નવી આગાહી

Last Updated: 03:12 PM, 7 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Ambalal Patel Prediction: રાજ્યમાં 12 થી 17 સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડવાની શક્યતા છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

1/5

photoStories-logo

1. વરસાદી સિસ્ટમ સક્રિય

બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ બની છે જેની અસર ગુજરાતના વાતાવરણ પર થશે. 18 થી 20 સપ્ટેમ્બરમાં વરસાદ થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે કે અતિભારે વરસાદ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા

અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થઈ શકે છે. કેટલાક ભાગોમાં 5 ઈંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. સૌરાષ્ટ્રમાં પણ હળવો ભારે વરસાદ

12 થી 17 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રમાં પણ હળવો ભારે વરસાદ થઈ શકે છે. દ્વારકા તથા પોરબંદરમાં વરસાદ થવાની શક્યતા છે. છૂટાછવાયા ભાગોમાં વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ગાજવીજ સાથે વરસાદ

હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી વરસાદ પડી શકે છે. વાદળોનો જમાવડો હિંદ મહાસાગરમાં આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. નવરાાત્રિમાં વરસાદી માહોલ

ઓક્ટોબર માસમાં વરસાદ થવાની શક્યતા છે. નવરાત્રીના તહેવારોમાં વરસાદી વાતાવરણ રહી શકે છે. દરિયા કિનારાના વિસ્તારોમાં પવન ફૂંકાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ambalal Patel Prediction Gujarat Weather Gujarat Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ