બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / Hearing on petitions challenging Article 370 after abrogation

કેસ / આર્ટીકલ 370 પર ક્યારે આવશે સુપ્રીમ ફેંસલો? 20 જેટલી અરજીઓ પર CJI કરશે સુનાવણી, 3 વર્ષ બાદ ચોપડો ખૂલ્યો

Dinesh

Last Updated: 11:26 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડની અધ્યક્ષતા હેઠળની બંધારણીય બેંચ કેન્દ્ર સરકારને પડકારતી કલમ 370 મામલે 20 અરજીઓની સુનાવણી હાથ ધરશે.

  • કલમ 370 નાબૂદ કર્યા બાદ તેને પડકારતી અરજી પર સુનાવણી
  • મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડની અધ્યક્ષતાની બેન્ચ સુનાવણી હાથ ધરાશે
  • સમગ્ર મામલે 11 જુલાઈના રોજ નિર્દેશો માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યા

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ કેન્દ્રના આ મહત્વપૂર્ણ નિર્ણયને ક્યાંક વિરોધના સૂર ઉઠ્યા હતા. અનુચ્છેદ-370 નાબૂદ થયા બાદ આ નિર્ણયને પડકારતી અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર બંધારણની કલમ 370 નાબૂદ કર્યાના લગભગ ચાર વર્ષ પછી ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડની અધ્યક્ષતા હેઠળની બંધારણીય બેંચ હવે કેન્દ્ર સરકારને પડકારતી 20 અરજીઓની સુનાવણી હાથ ધરશે.


 
કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતી 20થી વધુ અરજીઓ
આ બેંચમાં જસ્ટિસ સંજય કિશન કૌલ, સંજીવ ખન્ના, બીઆર ગવઈ અને સૂર્યકાંતનો સામેવેશ થાય છે. આ સમગ્ર મામલે 11 જુલાઈના રોજ નિર્દેશો માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. કોર્ટ એ મુદ્દા પર પણ વિચાર કરશે કે શું અમલદાર શાહ ફૈઝલની અરજી પાછી ખેંચી શકાય. બંધારણની કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતી 20થી વધુ અરજીઓ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. જેના પરિણામે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ્દ કરવામાં આવ્યો હતો ત્યારબાદ રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું.

શું નિર્ણયો હતાં
માર્ચ 2020માં જ્યારે કેસ સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો ત્યારે સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેંચે કેટલાક અરજદારોની માંગણી હોવા છતાં સાત ન્યાયાધીશોની બંધારણીય બેંચએ અરજીઓની સંદર્ભ ન આપવાનો નિર્ણય લીધો હતો. આ સમયે અરજદારોએ દલીલ કરી હતી કે, કલમ 370ની વ્યાખ્યાને લઈ સુપ્રીમ કોર્ટનાબે ચુકાદાઓ છે. પ્રેમનાથ કૌલ વિરુદ્ધ જમ્મુ અને કાશ્મીર રાજ્ય અને સંપત પ્રકાશ વિરુદ્ધ જમ્મુ અને કાશ્મીર રાજ્ય વિરોધાભાસી હતા. આ મામલાની સુનાવણી કરતી પાંચ જજોની બેંચે આ મામલાને પીઠ બેંચને મોકલવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે, બંને નિર્ણયો વચ્ચે કોઈ વિરોધાભાસ નથી. ફેબ્રુઆરીમાં CJI ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ પણ અરજીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ