બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / હાઈ BP, ડાયાબિટીસ અને થાકથી બચવું છે? 40 પછી અપનાવો આ 5 હેલ્થ ટિપ્સ
7 ફોટો ગેલેરી
Last Updated: 08:05 AM, 9 July 2026
1/7
કરિયર અને પરિવારની જવાબદારીઓ વચ્ચે મોટાભાગના લોકો પોતાનું સ્વાસ્થ્ય અવગણતા હોય છે. પરિણામે વજન વધવું, થાક લાગવો, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓનો ખતરો વધી જાય છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કેટલીક સારી ટેવો અપનાવીને લાંબા સમય સુધી સ્વસ્થ અને સક્રિય જીવન જીવી શકાય છે. ચાલો જાણીએ એવી 5 મહત્વની ટેવો વિશે.
2/7
ઉંમર વધવાની સાથે શરીરના મસલ્સ અને હાડકાં નબળા પડવા લાગે છે. તેથી દરરોજ ચાલવું, યોગ કરવો અથવા હળવી કસરત કરવી ખૂબ જરૂરી છે. નિયમિત વ્યાયામ શરીરને સક્રિય રાખે છે અને હૃદયને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સાથે જ તે વજન નિયંત્રિત રાખવામાં પણ અસરકારક સાબિત થાય છે.
3/7
4/7
5/7
6/7
વધતી જવાબદારીઓના કારણે તણાવ વધવો સામાન્ય બાબત છે. પરંતુ સતત તણાવ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ધ્યાન, યોગ અને શ્વાસની કસરત તણાવ ઘટાડવામાં મદદ કરે છે. પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવાથી માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે અને જીવનમાં સકારાત્મકતા વધે છે.
7/7
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ