બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health refrigerating 6 natural foods can be dangerous for health can be toxic for body

Health / ફ્રિજમાં અજાણતા પણ ન રાખતા આ 6 વસ્તુ, નહીંતર જઈ શકે છે જીવ, ઝેર જેવું કરશે કામ

Manisha Jogi

Last Updated: 08:29 PM, 4 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રસોઈ બનાવતી વખતે અનેક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. શું તમને ખબર છે કે, ફ્રિજમાં કેટલીક ખાવા પીવાની વસ્તુ મુકવામાં આવે તો તે ફ્રેશ નથી રહેતી પણ બગડી જાય છે. આ વસ્તુઓનું સેવન કરવાથી રોગ્યને નુકસાન થાય છે.

  • ફ્રિજમાં આ વસ્તુ બિલ્કુલ ના રાખવી
  • આ વસ્તુ ફ્રિજમાં રાખવાથી બગડી જાય છે
  • શરીર માટે ઝેર બની જાય છે આ વસ્તુ

રસોઈ બનાવતી વખતે અનેક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. અનેક વસ્તુઓ વધારે બની જવાને કારણે ફ્રિજમાં મુકવામાં આવે છે, જેથી તેનો બીજા દિવસે ઉપયોગ થઈ શકે. શું તમને ખબર છે કે, ફ્રિજમાં કેટલીક ખાવા પીવાની વસ્તુ મુકવામાં આવે તો તે ફ્રેશ નથી રહેતી પણ બગડી જાય છે. આ વસ્તુઓનું સેવન કરવાથી રોગ્યને નુકસાન થાય છે. અહીંયા અમે તમને કેટલાક ફૂડ વિશે જણાવી રહ્યા છીએ, જે ફ્રિજમાં રાખવામાં આવે તો બગડી જાય છે અને તેનું સેવન કરવામાં આવે તો શરીર માટે ઝેરનું કામ કરે છે. 

ફ્રિજમાં આ વસ્તુઓ બિલ્કુલ પણ ના રાખવી
ફોલેલુ લસણ-
ફોલેલુ લસણ ફ્રિજમાં રાખવામાં આવે તો તેમાં ફૂગ બનવા લાગે છે. લસણ પર લાગેલ ફૂગના કારણે કેન્સર થઈ શકે છે. આ કારણોસર લસણ બહાર જ રાખવું અને બજારમાંથી ફોલેલા લસણની ખરીદી ના કરવી. લસણનો ઉપયોગ કરતા સમયે જ લસણ ફોલવું જોઈએ. 

ડુંગળી સુધારીને ફ્રિજમાં ના રાખવી- ઠંડકમાં ડુંગળીનો ગુણધર્મ બદલાઈ જાય છે. ફ્રિજમાં ડુંગળી રાખવાથી તેમાં રહેલ સ્ટાર્ચ શુગરમાં પરિવર્તિત તઈ જાય છે, જેના કારણે તેના પર પૂગ બનવા લાગે છે. જેથી ફ્રિજમાં ડુંગળી છોલીને અથવા સમારીને ના રાખવી જોઈએ. 

ફ્રિજમાં આદુ ના રાખવું- ફ્રિજમાં આદુ રાખવાથી તેમાં બેક્ટેરા અને ફૂગ આવવા લાગે છે. ફ્રિજમાં રાખેલ આદુનો ઉપયોગ કરવાથી કિડની અને લિવરને નુકસાન થાય છે. આ કારમોસર આદુ ફ્રિજમાં ના રાખવું જોઈએ. 

વધુ વાંચો: મારો પતિ નહાતો જ નથી, છૂટાછેડા જોઈએ છે...: અજીબ આપવીતી લઈને કોર્ટ પહોંચી મહિલા, ચુકાદો પણ અનોખો

ફ્રિજમાં ભાત ના રાખવા- વધેલા ભાત ફ્રિજમાં રાખી દેવામાં આવે છે. ભાત એક એવું ફૂડ છે, જેમાં ઝડપથી ફૂગ બનવા લાગે છે. ભાત વારંવાર ગરમ કરવાથી અને ફ્રિજમાં રાખવામાં આવે તો તેના કારણે ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. ભાત એકવારથી વધુ વાર ગરમ ના કરવા જોઈએ અને ફ્રિજમાં ના રાખવા જોઈએ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ