બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ગુજરાતમાં કંડક્ટર અને ડ્રાઇવરની 8,917 નોકરીઓ, ધો 12 પાસ ઉમેદવારો કરી શકશે અરજી
Last Updated: 11:38 AM, 7 June 2026
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) એ કંડક્ટર અને ડ્રાઇવરની જગ્યાઓ માટે એક મોટી ભરતીની જાહેરાત કરી છે. કુલ 8,917 જગ્યાઓ સીધી ભરતી (નિશ્ચિત પગાર ધોરણે) દ્વારા ભરવામાં આવશે, જેમાં 4,318 કંડક્ટરની જગ્યાઓ અને 4,599 ડ્રાઇવરની જગ્યાઓ શામેલ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો GSRTC ની ઓફિશિયલ વેબસાઇટ, ojas.gujarat.gov.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
ADVERTISEMENT
ઓનલાઈન અરજી પ્રક્રિયા 6 જૂન, 2026 થી શરૂ થશે. રસ ધરાવતા ઉમેદવારો 5 જુલાઈ, 2026 (રાત્રે 11:59 વાગ્યા સુધી) સુધી અરજી કરી શકે છે. અરજી ફી જમા કરવાની અંતિમ તારીખ 7 જુલાઈ, 2026 નક્કી કરવામાં આવી છે.
જાણો શું અરજી કરવાની શરત
ADVERTISEMENT

ADVERTISEMENT
કેટલી લાગશે રજિસ્ટ્રેશન ફી ?
રજિસ્ટ્રેશન ફી ઓનલાઈન ચૂકવવી જરુરી છે અને કોઈપણ સંજોગોમાં તે પાછી નહી મળે. સામાન્ય (અનામત) વર્ગના ઉમેદવારો માટે ફી 300 રુપિયા + GST છે, જ્યારે SC, ST, SEBC, EWS, ભૂતપૂર્વ સૈનિકો અને વિકલાંગ વ્યક્તિઓ (PwD) વર્ગના ઉમેદવારો તેમજ તમામ વર્ગની મહિલાઓ માટે ફી 200 રુપિયા + GST નક્કી કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ વોશિંગ મશીન બની શકે ખતરો! જો-જો ભૂલથી પણ આ સંકેતોને નજરઅંદાજ ન કરતા
કેવી રીતે કરવી અરજી?
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT