બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health news side effects of sleeping less than 7 hours
ADVERTISEMENT
સ્વસ્થ્ય રહેવા માટે દરરોજ પુરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર કોઈ પણ વ્યક્તિને દરરોજ 7થી 8 કલોકની ઊંઘ લેવી જરૂરી છે. ઘણા લોકો એવા છે જે 7 કલાકથી ઓછી ઊંઘ લે છે. એવામાં અમે તમને જણાવીશું કે ઓછુ સુવાથી સ્વાસ્થ્યને શું નુકસાન થઈ શકે છે.

ADVERTISEMENT
માનસિક સ્વાસ્થ્ય પર અસર
નિષ્ણાંતો અનુસાર સતત ઓછી ઊંઘ લેવાથી માનસિક સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. ડિપ્રેશન અને સ્ટ્રેસ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
શારીરિક બિમારીઓ
સતત ઓછી ઊંઘ લેવાથી હૃદય સંબંધી બીમારીઓનો ખતરો થઈ શકે છે. ડાયાબિટીસ અને સ્થૂળતા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
ADVERTISEMENT
એનર્જીમાં ઘટાડો
ઓછી ઊંઘ લેવાથી શરીરની એનર્જી ડાઉન થવા લાગે છે અને દરરોજનું કામ ડિસ્ટર્બ થઈ શકે છે.
.jpg)
ADVERTISEMENT
કેન્સરનો ખતરો
નિષ્ણાંતો અનુસાર ઓછી ઊંઘ લેવાથી કેન્સરનો ખતરો પણ વધે છે.
ત્વચાને નુકસાન
જે લોકો નિયમિત રીતે 7 કલાકથી ઓછુ સુવે છે તેમની ત્વચામાં એજિંગના લક્ષણ પણ દેખાવવા લાગે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: વારેઘડિયે ઊડી જાય છે ઊંઘ? આજથી જ કરો આ 5 કામ, નહીં પડે કોઈ દવાની જરૂર
યાદશક્તિમાં ઘટાડો
સતત ઓછી ઊંઘ લેવાથી મસ્તિષ્કના કોષ અનહેલ્ધી થઈ જાય છે. જેનાથી યાદ રાખવાની ક્ષમતા ઓછી થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.