બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / હિમોગ્લોબિન વધારવા માટે સંજીવની સમાન છે આ 7 ફળ, સેવન કરતાની સાથે જ નસોમાં દોડવા લાગશે લોહી

photo-story

7 ફોટો ગેલેરી

હેલ્થ / હિમોગ્લોબિન વધારવા માટે સંજીવની સમાન છે આ 7 ફળ, સેવન કરતાની સાથે જ નસોમાં દોડવા લાગશે લોહી

Last Updated: 03:45 PM, 1 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Health News: હિમોગ્લોબિન વધારવા માટે અમુક ફૂળોનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી નસોમાં લોહીનું ભ્રમણ વધે છે. સાથે જ હિમોગ્લોબિન પણ વધે છે. માટે તમારી ડેલી લાઈફમાં આ ફળોનું સેવન જરૂર કરો.

1/7

photoStories-logo

1. કીવી

કીવીથી બોડીમાં હિમોગ્લોબિન વધે છે. બોડીમાં હિમોગ્લોબિન વધારવા માટે વિટામિન સીથી ભરપૂર કીવી ખૂબ જ ફાયદાકારક ફળ માનવામાં આવે છે. તેની મદદથી હિમોગ્લોબિન કાઉન્ટ ખૂબ જ જલ્દી વધે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. દાડમ

દાડમ હીમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે. આયર્ન, વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર દાડમ પણ હીમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. સ્ટ્રોબેરી

સ્ટ્રોબેરીથી પણ હિમોગ્લોબિન વધે છે. તેમાં વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. કેળા

આયર્ન, વિટામિન B6 અને પોટેશિયમથી ભરપૂર કેળા પણ હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. સફરજન

બોડીમાં હિમોગ્લોબિન વધારવા માટે સફરજન ખૂબ જ અસરકારક સાબિત થાય છે. સફરજનમાં આયર્ન વિટામિન સી જેવા પોષક તત્વો હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. સંતરા

સંતરામાં હાજર વિટામિન સી હિમોગ્લોબિન વધારવાાં મદદગાર સાબિત થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. તડબૂચ

વિટામિન સી અને ફોલેટની સાથે લાઈકોપીનથી ભરપૂર તડબૂચ પણ હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Health News Hemoglobin Increase Pomegranate

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ